________________
૨૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આનું નામ પુગનો ચમત્કાર.
અંધારામાં રહેલા પદાર્થને કે મૂર્તિને જોવા માટે સામે દી હોય ત્યારે તેને આકાર જૂદા રૂપે દેખાય છે. આડીબાજુ દીવો હોય ત્યારે તેને આકાર ફેરફાર વાલે દેખાય છે. દીવો ન હોય ત્યારે જૂધ આકારે માથા ઉપર ફૂલની માળા મૂકે ત્યારે જૂદો આકાર, અગરચના કરે ત્યારે જુદા આકાર, આમ પુદ્ગલેના સહવાસે જ જૂદા જૂદા આકાર દેખાય છે
આમાં ચમત્કારોની કલ્પના કરવી તે પણ એક અજ્ઞાન જ છે. સાધક માત્ર પુગલેના સહવાસે પોતાના આત્મામાં પ્રતિક્ષણે શા શા ચમત્કારે સર્જાય છે તે જોવું એજ અનુભવ જ્ઞાન છે. એ જ તારણહાર જ્ઞાન છે, બાકી બધું મિથ્યા છે. લેશ્યા પરત્વે આ પ્રશ્નોત્તર છે?
લેશ્યાઓની ઉત્પત્તિ જેમ ઋટિકની મૂર્તિની પાસે જે રંગનું પુષ્પ હશે સ્કટિકમાં પણ તે રગ ઉતરશે. તે પ્રમાણે અન તાન ત કર્મ વર્ગણાના ભારથી દબાઈ ગયેલા આત્માને સમયે સમયે જેવો જે સહકાર કે સાહચર્ય થાય છે. આત્માને પણ તેવા તેવા પરિણામ અધ્યવસાય થતા રહે છે - કસાઈ, શિકારી હિસક આદિ પરિવારમાં જન્મેલા સંતાનને પ્રતિક્ષણે તેવા જ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે અને તેવા માર ફાડના શબદ સાભલવા માત્રથી તેમની સેવા પ્રકારની જ પ્રવૃત્તિ થાય છે. ભીખ માગનારાના ઘેર જન્મેલાને ભીખ માંગવાના જ પરિણામે બન્યા રહે છે પરિગ્રહ પરિમાણવ્રતને સ્વીકાર કર્યા વિના, તથા ધર્માધર્મનો વિચાર કર્યા વિના, વ્યાપાર-રોજગારમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલાને રાત દિવસ સ્વપ્નમાં પણ પોતાની દુકાન વ્યાપાર