________________
શતક-૩નું ઉદ્દેશક-૪]
[૨૫
ઉત્તમોત્તમ ચારિત્ર મેળવ્યા પછી, પાલ્યા પછી પણ અમૂલ્ય રત્ન પ્રત્યે અન તાનુબંધી લેભ કવાયના કારણે સાધ્વીજી આવતા ભવમા ગરમલીના અવતારને પામે છે મેઘમાં થતાં આકારે - બલાહક એટલે મેઘ જે અચેતન છે વાયુની પ્રેરણાથી આકાશમાં જૂદા જૂદા રૂપો ધારીને અનેક યોજન સુધી જઈ શકે છે ભગવાન કરમાવે છે કે આકાશમાં પ્રત્યક્ષરૂપે વાદળાઓ જુદાજુદા આકારવાલા હોય છે. તેમ વાયુના સહયોગે ગતિ કરનાર હોય છે તે મેઘના જૂદા જૂદા પરિણમન થાય છે, અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ.
આકાશને જોવા માટે આપણે જે છેડે પુરુષાર્થ કરીએ તો ત્યાં રહેલા વાદળાઓનો કઈક ને કઈક આકાર જ હોય છે જે આપણે જોઈ શકીએ છીએ
આકાર વિશેપને પામેલા વાદળાઓ, શુભાકારે દેખાય તે માનવનું શુભ થાય છે, અને અશુભાકારે દેખાય તો માનવનું અશુભ થાય છે. એટલે, રાક્ષસ, પિશાચ, ડાકણ, વાઘ, ઊંટ જેવા ભયાનક તથા બીહામણા આકારના વાદળાઓ જે દેખાય તો જોનારને નુકશાનમાં ઉતરવાના જ દિવસો આવે છે. ' એક જ પૌગલિક આકાર સૌને જુદાજુદા રૂપે દેખાય છે. આમાં આપણું આખો જ ચમત્કાર હોય છેએક જ દશ્યને જેતા એકની આખ પૂરી રીતે ઉઘડેલી હોય છે. તે કેઈની અધુરી ઉઘડેલી હોય છે, તે સમયે કઈ તીરછી જોયે છે, અને કોઈ સી. માટે આકારોના દમાં પણ ફેરફાર થાય છે શુભાકારને પામેલું વાદળ એકને દેવના આકારે દેખાય છે ત્યારે બીજાને રાક્ષસના આકારે દેખાય છે.