________________
શતક–૩ ઉદ્દેશક-૪].
[૨૯૩
એટલુ મજબુત હોય છે કે પિતાના શુદ્ધ અધ્યવસાયે દ્વારા આવતાં ભવમાં નરકગતિ, વિલેન્દ્રિય તથા એકેન્દ્રિયાદિ જાતિ તથા નપુસક વેદ જેવા અન્યન્ત પાપને ભોગવનારા સ્થાને મેળવી શકતો નથી.
આ છે સમ્યકત્વનો ચમત્કાર જેને લઈને અનંતાનુબંધી કષાયો દબાઈ જવાના કારણે પણ આત્માને ઉન્નત માર્ગે જવાના રસ્તા ઉ૬ઘાટિત થાય છે અને જ્યારે જ્યારે આ કપાયે પિતાનું સ્વરૂપ પ્રગટ કરતા જાય છે ત્યારે ત્યારે આ સમકિતી આત્મા તે કષાયોને મારી જ -નાખે છે. ભગાડી જ મૂકે છે અથવા તેને ફરીથી દબાવી મારે છે -જેથી કાયો ત્યા ફાવી શકતા નથી આ બધી વાત જ્ઞાનશક્તિને પામેલા આત્મામા સ્વયે જાગૃત હેવાના કારણે પોતાની મેળે થતી રહે છે
હવે આ આત્મા કદાચ દુર્ભાગ્ય હોય અથવા પાચ પચ્ચીસ ભવની રખડપટ્ટી કરનારે હેય અને હજી પાછે મિથ્યાત્વ ગુણઠાણે પહેઓ ન હોય તે સમયે પણ અર્થાત એક્વાર સમ્યક્ત્વને સ્પર્શીને શક્તિવાલે થયેલ આત્મા યદ્યપિ સમ્યફત્વથી પડી રહ્યો છે, તો પણ અનંતાનુબંધી કેધ, માન, માયા લેભ વચલા ચાર સંસ્થાના ( ન્યગ્રોધ, સાદિ, વામન અને કુજ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા) નીચગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ આદિ જે નિન્દનીય અને આર્ત ધ્યાન કરાવનારા સ્થાનો છે તેને પણ આ આમા બાધ નથી. કારણ કે આ સ્થાને અનતાનુબંધી કષાયને કારણે બધાય છે અને સ યવની હા જરીમાં તે આ કથાનુ જોર હોતુ નથી. આમાં બાકીના સ્થાનો તે કર્મગ્રન્થથી જાણી લેવા કેવળ સ્ત્રીવેદની થોડીવાd કરી લઈએ