________________
શતક-૩ ઝુ ઉદ્દેશક-૪]
[૨૮૯
નરક ગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનુપૃથ્વી નામ કમ ખાધે છે. જ્યાં સુખ છે જ નહી.
એકેન્દ્રિયવ— યા ઘણી અસ્પષ્ટ વેદના છે.
વિકલેન્દ્રિયલમાં ઈન્દ્રિયાના અભાવ અને તે તે પ્રાણાને અભાવ તેમને માટે અત્યન્ત દુ ખદાયી હાય છે
સ્થાવર ગોનિમા તે જીવા ઉપર ગમે તેટલા વરસાદ, ઠંડી, ગરમી પડે, અથવા તેમને કોઇ કાપે, છેકે, તે! પણ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકતા નથી
સૂમનામ કર્માંતે લઈને તેમને સૂક્ષ્મ-અદશ્ય શરીર હાય છે. અપર્યાપ્તિ અવસ્થા એટલે પેાતાની પર્યાપ્તિએ પૂરી કર્યા વિના જ મરવું પડે તે
સાધારણ વનસ્પતિકાયકે જ્યા એક શરીરમાં અસ ખ્યાત કે અનન્ત જીવે ભયંકર વેદના ભેાગવી રહ્યા છે.
હું ડૅકસ સ્થાનમાં મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી પણ સર્વે અગામાં ખાડ ખાપણ રહે છે.
સેવા સ ધયણુ જ્યાં હાડકા ઘણાજ કમજોર હોય છે.
નપુસકાનુ વર્ણન જે દીક્ષાને માટે અયેાગ્ય છે. નપુસક વેદ જેનાથી સ્ત્રી તથા પુરૂષના વિષયમા મૈથુનેચ્છાખની રહે છે તે નપુસ ક વેદ કહેવાય છે.
આ નપુસક વેદને પ્રાપ્ત થયેલા નપુસકેા, અત્યન્ત પાપી ભરેલા અધ્યવસાયવાલા હાય છે તેમા પણુ દશ પ્રકારના નપુસકે તે ધ, કમ ને અયેાગ્ય હોય છે દીક્ષાને માટે સર્વોથા અયાગ્ય હેાય છે.
*
1