________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૯૧
(૧) પુરૂષકે સ્ત્રીને તથા બાલક કે બાલિકા ને નગ્ન અવસ્થામાં
જોઈને જ ક્ષુબ્ધ થનારે હોય છે. (૨) સ્ત્રીને અવાજ સાંભળતા જ ક્ષુબ્ધ થાય (૩૪) સ્ત્રીથી આમંત્રિત તથા સ્પર્શાસ્પર્શમા જે પોતાની મર્યાદાથી " ભ્રષ્ટ થાય છે. (૪) કુ ભી–એટલે જેમના વૃક્ષણે મોટા હોય છે. (૫) ઈબ્ધલુ-પ્રતિસેવ્યમાન સ્ત્રી ને જોઈને પોતે ઈર્ષાલુ બને . - (૪) તકર્મસેવી-મૈથુન કર્યા પછી થયેલા વીર્યપતનને કૂતરાની
- જેમ પિતાની જીભ વડે ચાટે તે () પાક્ષિક પાક્ષિક- જેને શુક્લ પક્ષમાં વેદને તીવ્ર ઉદય હોય છે
' અને કૃષ્ણ પક્ષમાં અલ્પ (૮) સૌગન્ધિ- વેદકર્મની ઉઠ્યતાને લઈને પોતાના મેહનને સૂધા
કરે તે (૯) શકુની- ચકલા ચકલીની જેમ ઉત્કટ વેદને વશ થઈને વારવાર
' મૈથુન પ્રત્યે જ મન રાખે છે. –૧૦) આસિફત– વીર્યપાત થયા પછી પણ માનવ સ્ત્રી ઉપરથી ઉઠે
નહીં અને સ્ત્રીને અગોમા જ આસક્ત બને તે.
ઉપરના નપુસકે ચાહે સ્ત્રી હે યા પુરુષ પોતાના હકર્મને રોકી શકે નહી અને અપભ્ય ચેષ્ટાઓ પ્રત્યે જ ખૂબ રાગવાળા થઈને રાત દિવસ તેમાં મસ્ત રહે છે. માટે જ નપુ સકદ ભય કર પાપજનક છે અને પૂર્વભવના મહા ભયંકર કર્મોને લઈને અથવા આ ભવન મહ ચેષ્ટાઓને લઈને, આ કર્મ ઉપાર્જન થાય છે.