________________
૨૯૦]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
તેમને સહવાસ પણ પાપવર્ધક હોય છે દુરાચારને, આમ ત્રણ દેનારે હોય છે. આ નપુસકે મહાકપાથી સર્વત્ર નિદનીય પ્રવૃત્તિ કરનારા અને બીજાઓને બગાડનારા હોય છે.
મોટા શહેરમાં લાગેલે દાહ ઝટ બુઝાતા નથી તેમ, પડક, વાતિક, કલીબ, કુભ, ઈર્ષાલુ, શકુની, તકર્મસેવી, પાલિકાપાલિક, સૌગન્ધિક અને આસક્ત નામના દેશ પ્રકારના નપુંસકેનો વેદોદય શીઘ્રતાથી શાન્ત થતો નથી માટે તેમના અધ્યવસાય અત્યન્તમલિન હોવાથી તેમને સહવાસ પણ નિન્દનીય માન્યો છે. '
પરૂપચિહ્ન (મેહન) તથા સ્ત્રી ચિદ વિનાના નપુસકે શરીરે નપુંસક હોય છે માટે સાધ્ય છે, પણ ઉપરના દશ નપુસકે હૈયાના નપુસકે છે જે અસાધ્ય છે (૧) ૫ડક પણ છ પ્રકાર હોય છે (૧) પુરુષાકારે જન્મવા છતા પણ સ્ત્રીની જેમ ગતિ લટકા
મટકા કરનારા હોય છે . (૨-૩) શરીરનું વર્ણન, આકાર, ગબ્ધ, સ્પર્શ વગેરે સ્ત્રીવત હોય છે
(૪ મેહન જેમનુ ઘણુ જ મોટું હોય છે. (૫) ભાષા મૃદુ અને મુલાયમ હોય છે. (૬) મૂત્રોત્સર્ગ (લઘુશ કો) સ્ત્રીની જેમ અવાજ કરતો અને
ફેન વિનાને હોય છે (ર) વાતિક–મેહન (પુરૂષ ચિહ્ન)માં ઉત્તેજના થયા પછી પોતાના
વેદને રોકી શકવા માટે અસમર્થ હોય છે (3) કલબ-જે દષ્ટિ, આલિ ગન, શબ્દ અને આમંત્રણ ચાર ચાર
પ્રકારે કરેલી - હાય છે