________________
૨૮૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
એ સ્ત્રી નથી, પુરુષ, હાથી, ઘડે વગેરે નથી. પણ બલાહક છે, મેઘ છે. સ્ત્રી, પુરુષ, હાથી, ઘેડ–એને એના રૂપો છે. આવી જ રીતે આ બલાહક યાનનુ રૂપ પરિણમાંવીને પણ અનેક યેજને સુધી ગતિ કરે છે. .
આ મેઘ-બલાહક એ આકાશમાં દેખાય છે, તે છે. આકાશમાં તેનાં અનેક રૂપો દેખાય છે. મેઘ એ તો અજીવ . છે. સ્વભાવથી એનું પરિણમન થાય છે મેઘ પિતાની શક્તિથી –દ્ધિથી કાંઈ ગતિ કરતો નથી. વાયુ અથવા કોઈ દેવની પ્રેરણાથી જ તે ગમન કરે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે- પરઋદ્ધિથી ગમન કરે છે
હવે વેશ્યાના સંબંધમાં કહ્યું છે કે-જે જીવ નરયિકમાં, તિષિકમાં, વૈમાનિકમાં, ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય ? એના જવાબમાં કહ્યું છે કેજીવ જેવી વેશ્યાવાળા દ્રવ્યનું ગ્રહણ કરી કાળ કરે, તેવી લેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે ૪૭
૪૭ સ્થાવર નામ કર્મને લઈને વાયુકાય સ્થાવર જીવ જ છે, તે પણ ક્રિયાની અપેક્ષાએ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરે છે વાયુને આકાર ધ્વજા જેવો છે વિદુર્વણ કરતો વાયુ,
સ્ત્રી, પુu, હાથી આદિ આકારે તથા યાનાદિ આકારે વિદુર્વણા કરતા નથી પણ મોટી પતાકાના જેવા આકારની વિદુર્વણા કરે છે અને અનેક યોજન સુધી ગતિ કરે છે
સ્વત શુદ્ધ વાયુ પણ જે પુગલને સ્પર્શ કરીને આપણને સ્પર્શે છે અને તે પુદ્ગલેમાં રહેલા શુભ કે અશુભ ગધને આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરીએ છીએ. ત્યારે તે વાયુ પણ સુગન્ધી કે દુર્ગન્ધી કહેવાય છે, અને જ્યારે પુદ્ગલેનું સાહચર્ય સમાપ્ત