________________
શતક-૩ ઉદ્દેશક-૪]
૨૮૫
એક જ દિશામાં હાય, એવુ` રૂપ કરીને ગતિ કરે છે. આ વાયુકાય પતાકા નથી. પણ એનું રૂપ એવું બને છે.
આવી જ રીતે અલાહક—એટલે મેઘના સંખ્ધમાં પણ છે કે—મેઘ એક મેાટુ' સ્ત્રીરૂપ કરીને અનેક ચેાજના સુધી જઇ શકે છે. આમ મેઘા આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી. પણ પરઋદ્ધિથી-શક્તિથી ગતિ કરે છે, આ મેઘ—બલાહક
શાસ્ત્રોમાં શરીરને રથની ઉપમા આપી છે. આત્મારૂપી શેઠના હાથમાં જો જ્ઞાનરૂપી લગામ, ગુરુકુલવાસ રૂપી કવચ ( ખખ્ખર ), વીતરાગદેવની આજ્ઞારૂપી તલવાર હશે? તે ઈન્દ્રિયા રૂપી ઘેાડાઓને વશમાં કરતા વાર નહી લાગે
અન્યથા મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન, બુદ્ધિવિપરીતતા રૂપી લગામ હાથમા આવતા જ ઇન્દ્રિયા તાકાને ચઢયા વિના રહેવાની નથી આવી અવસ્થામાં કપાયેાની પરિણતિ અવશ્યભાવિની છે, અને જ્યાં કપાયેા છે ત્યા માનસિક વિચારા અશુદ્ધ અને મલિન જ બનવાના છે. માટે ઈન્દ્રિયોના સંયમને જ સયમ કહેવાય છે
મેક્ષ મેળવવા માટે તથા ગુઠાણાઓને એક પછી એક પ્રાપ્ત કરવામા સયમની આવશ્યક્તા સર્વથા અનિવાર્ય છે આવા પ્રકારે સયમ અને તપોધની આરાધના કરનાર અણુગારને અવધિજ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થાય છે.
આમ તે પહેલા અને ચેથા ગુણઠાણે રહેનારા દેવ અને નારાને પણ અવધિજ્ઞાન (વિભ ગજ્ઞાન ) હાય છે પણ તે જ્ઞાનને. ઉપયોગ કેવળ પેાતાના પુણ્ય અને પાપના કળાતે ભાગવવા માટે જ કરવામા આવે છે
માત્ર સમ્યક્ત્વના માલિક દેવાને જ અવધિજ્ઞાનના ઉપયાગ, તીર્થં કર દેવાના પંચકલ્યાકની આરાધના માટે પણ કામમાં આવે છે.