________________
૨૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ હવે વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવું રૂપ વિકુવે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી ગતિ કરવાને તે શક્તિ છે. આ વાયુકાય તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પણ પવનની ઋદ્ધિથી–શક્તિથી ગમન કરતું નથી. જેમ આત્મદ્ધિથી ગમન કરે છે, તેમ આત્મકર્મથી અને આત્મપ્રયાગથી પણ ગતિ કરે છે. આ વાયુકાય ઊંચી પતાકા કે પડી ગયેલી પતાકા–બને પ્રકારે રૂ૫ કરે છે. આ પતાકા ગમે તેની સાથે બોલવાની આદત પડેલી હોય છે. તેને કાબૂમાં લેવા માટે પુસ્વાર્થ કરે તે વાસયમ છે
જ્યો સયમ છે ત્યા સંવર છે. જ્યાં સ વર છે, ત્યાં આશ્રય માર્ગ બંધ થવાથી કર્મબંધન પણ નથી અને જ્યા આવતા કર્મોને રોકી લીધા ત્યા જૂના કર્મોની નિર્જરા થતાં વાર લાગતી નથી અને
જ્યા નિર્જરા છે ત્યા અવરય મોક્ષ છે અને ક્ષમા અવ્યાબાધ અનત સુખ જ છે
ફરિદ્રારંજન એટલે કે પાચે જ્ઞામેન્દ્રિયોને, ઉપસ્થ (પુરુચિહ્ન તથા સ્ત્રી ચિહ્ન) તથા ગુદા સ્થાનને અસયમના રસ્તે જતા જ્ઞાન વૈરાગ્યથી રેકી લેવા તે ઈન્દ્રિય સયમ છે
અનંતભવોની ભ્રમણામા ઈન્દ્રિય સ ચ સર્વથા દુ યાજય રહ્યો છે. કેમકે –પ્રત્યેક ભવમાં આ આત્માએ સંસાર માવ્યો છે, -શણગાર્યો છે, ભોગવ્યો છે અને પચે ઈન્દ્રિયના ૨૩ વિષમા પૂર્ણ રૂપે આસક્ત બને છે. માટે પહેલાના ભવોની કુવાસના તથા કુચેષ્ટારૂપી અસયમના સંસ્કારે આ ભવમા, પણ ઉદયમાં આવ્યા વિના રહેતા નથી અને ઉદયમાં આવેલા અથવા ઉદીરણ કરીને ઉદયમાં લાવેલા ઈન્દ્રિયોના અસ યમને જ્ઞાનરૂપી લગામથી વશમાં લાવી -શકાય છે.