________________
૨૮૨]
[ભગવતીસૂત્ર ‘સારસ`ગ્રહ
માહાન્ય માણસ વિનય અને વિવેક વિનાને થતા માનવસમાજને પણ વિનય અને વિવેક વિના કરશે અને ક્રોધાન્ય માણસના ખાદ્ય વૈરાગ્ય ઘણા જીવાને વૈર-ઝેરના રસ્તે લઈ જશે.
માટેજ સયમ વિના અહિંસા નથી, તપેાધનથી સયમ વિનાના ગમે તેવા પણ અહિંસક, પેાતાની આન્તર વૃત્તિમા લુચ્ચા, વજ્ર અને પરદ્રોહી બનશે તેમજ સયમ વિનાના તધર્મી પણ આન્તર જીવનમાં ખાવાપીવાની વસ્તુઓને લાલચુ હોવાના કારણે તેની આભ્યન્તર વૃત્તિએ ગુપ્તરીતે ભાગ મા તરકજ વળશે માટે તે સાધકની અહિંસા પણઅશકત જ રહેવાની અને તોધમ પણ આધિ-વ્યાધિ તથા ઉપાધિને આમત્રણ આપનારા થશે
પાય
સયમની વિશાળ સમવ્રુતિ સયમ વિનાને માનવ જીવાની રક્ષામા બેદરકાર હાવાથી હિંસક છે તેમા પણ જ્વાની રક્ષામાં એ ધ્યાન રહેવુ તે દ્રવ્ય હિંસા છે અને અસ યમી જીવન સ્વત ભાવ હિંસા જ છે. સયમ વિના માનવ મન ગમતા શબ્દોમારસેામા, રૂપ જોવામા, સુન્દર ગન્ધામા અને સ્પર્શમાં આસક્ત હેાવાથી તે ભાગી છે પણ ભાવ સયમી નથી
સયમ વિનાના માનવ આન્તર
જીવનમાં મનદડ, વચનંદ ડ અને કાયદડના માલિક છે તેથી ત્રણે દડાથી તેનુ માનસિક, વાચિક અને કાયિક જીવન પણ હિ ંસક રહેશે. માટે જ મન, વચન અને કાયાના દડાને નિગ્રહ કરવા અર્થે એટલે કે મનપ્તિ વડે મનદડતે કાબૂમાં લેવેા, વચનગુપ્તિ અને ભાષાસમિતિ વડે વચનદ ડને કબજામા લેવા અને કાય ત તથા ઈર્યાસમિતિ દ્વારા કાયદ ડતા નિગ્રહ કરવા તે સયમ છે.
ઈાંસમિતિ, ભાષાસમિતિ, એપણાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ