________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૮૧
અહિંસા એટલે કે કેઈ પણ જીવને ક્રોધ-માન-માયા અને લેભમાં આવીને મન-વચન તથા કાયાથી મારો નહી, મરાવવો નહીં અને મારનારને અનુમોદવો નહીં તે અહિસા છે
રાજીનામુત્પત્તિર દિંવા” બાહ્ય નિમિત્તોને લઈને આત્મામાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે હિસા છે એટલે તે રાગદ્વેષની ઉત્પત્તિને જ રોકી દેવી તે અહિસા છે
શરીરના રસલેહી-માંસ-હાડકાં, મઝા, અને શુક્રાદિ ધાતુઓને તપશ્ચર્યારૂપી ભઠ્ઠીમાં ખૂબ તપાવ્યા પછી તેમાં રહેલા તામસિક અને રાજસવૃત્તિના પરમાણુઓને બાલી નાખે તે તપશ્ચર્યા કહેવાય છે. દેહને શુદ્ધ કરે, મનને પવિત્ર બનાવે અને સ પૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવ સધાવે તે તપશ્ચર્યા છે ભગવેલા ભોગે તથા ઉપભોગમાં પાપકર્મની ભાવનાકરાવીને તથા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરાવીને સમિતિ-ગુપ્તિરૂપ એગમાર્ગમાં જોડાવી આપે તે તપશ્ચર્યા છે.
હિસાનુબધી–મૃષાનુબધી-મૈથુનાનુબધી આદિ વિચારોને સ્વપ્નમાં પણ આવવા દે નહી તે તપશ્ચર્યા છે
આવા પવિત્રતમ અહિંસાધર્મ તથા તપોધર્મને પ્રાપ્ત કરાવે, - અને પ્રાપ્ત થયેલાને ટકાવી રાખે તે સયમધર્મ કહેવાય છે
તેને સરળાર્થ આ છે કે –સયમ ધર્મની પ્રાપ્તિ વિના અહિસા તત્વ, તથા તધિર્મતત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી કદાચ થાય તો પણ અહિ સા તથા તપમા શુદ્ધિ આવે તેમ નથી સ યમની આરાધનામાં જેટલા અંશે રાગ-દ્વેપ-સ્વાર્થ હશે તેટલા અશે અહિંસક અને તપસ્વી પણ રાગદ્વેષથી યુક્ત બનીને સ્વાર્થાન્ત– મેહાન્ત અને ક્રોધાબ્ધ બનશે સ્વાર્થીબ્ધ માણસ હજારો લાખો માણસ સાથે શઠતાપૂર્વકનું વાતાવરણ કેળવશે માટે તે હિસક છે.