________________
શતક–૩ ઉદ્દેશક-૩)
[૨૭૭
અહી એક જનને ૧૯મે ભાગ કરવો તેમાંથી તેટલા ભાગ સમજવા જેમકે ભરતક્ષેત્ર પર૬ જન છે. અને ૮ કળા છે એટલે ૧૯ ભાગમાંથી ૬ ભાગ લેવા આ પ્રમાણે બધે સમજવું.
આ ભરતક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીની લબાઈ વાલે વૈતાદ્યપર્વત છે જેની દાઢાઓ લવણસમુદ્ર સુધી જાય છે. આ પર્વતને લઈને જ દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત નામે બે વિભાગ પડે છે તેમાં દક્ષિણાર્ધ ભારતમાં તીર્થકરે, ચક્રવર્તીઓ, -વાસુદે, પ્રતિવાસુદેવ, બલદેવો અને નારદે જન્મ લે છે અને ધર્મની પ્રવૃત્તિ થાય છે
આ પ્રમાણે સક્ષેપથી જાણ્યા પછી લવણસમુદ્રના ભરતી ઓટની વાત કરવાની રહે છે કેમકે –પ્રશ્નનો વિષય જ આ સમુદ્ર છે.
આ સમુદામા ચાર મેટા પાતાલ કળશા છે અર્થાત્ કળશાકારના પદાર્થો છે, એક એક પાતાલકળશ લાખ એજનને છે બીજા પણ નાના નાના ઘણા પાતાલ કળશ છે. એ બંને જાતના પાતાળકળશોમાં નીચેના ભાગે વાયુ છે. વચ્ચમાં વાયુ અને પાણું છે અને ઉપરના ભાગમાં પાણી જ છે. જેમાં ઘણું -વાયુઓ સ્પદને છે કપે છે ? અને વાયુના કારણે નાના મોટા છ૮૨૪ પાતાલાળશાઓનું પાણી ઉકલે છે. અને ઉછાલા મારતાં તે પાણીને જ ભરતી કહેવાય છે આઠમ, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામા ભરતી વધારે હોય છે આ પ્રમાણે ભરતી તથા એટે આવે છે અને સમુદ્ર પાછા પૂર્વવત થઈ જાય છે આ બધી વાતો અનાદિ કાળના આ સંસારની “લક સ્થિતિ ના પરિણામે જ થાય છે
સસાર સચાલનમાં ક્યાએ પણ ગડબડ નથી કેમકે અરિહંતે તપસ્વીઓ, ત્યાગીઓ તથા સતીઓના પુણ્ય પ્રભાવે લેક સ્થિતિ,