________________
ર૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ઉર્ધ્વ ભાગે વૈમાનિક તથા તિષ્ક દે છે. આ મેરૂપર્વત બાકીના મેરૂપર્વતે કરતાં મોટે છે. લાખ જન પ્રમાણ જમ્મુદ્વીપમાં ભરતક્ષેત્ર હેમવતક્ષેત્ર, હરિવર્વત્રણે, મહાવિદેહક્ષેત્ર, રમ્યકક્ષેત્ર, હિરણ્યક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર છે.
આ બધા ક્ષેત્રો ભરત ક્ષેત્રથી ઉત્તર તરફ છે. અને તેમને વિભક્ત કરનારા વર્ષધર પર્વત છે. તે આ પ્રમાણે હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષધ પર્વત, નીલ પર્વત, રૂકિમ પર્વત, અને શિખરી પર્વત છે. લાખ જનવાલા જંબુદ્વીપમમા ઉપર પ્રમાણે. સાત ક્ષેત્રો અને છ પર્વતો રહેલા છે. તે અનુક્રમે માપ સહિત આ. પ્રમાણે જાણવાં.
ભરત ક્ષેત્ર પર ૬ જન ૬ કળા છે. હિમવંત પર્વત ૧૦પ-૧૨ કળા છે. હેમવંતક્ષેત્ર ૨૧૫-૫ કળા છે મહાહિમવ ત પર્વત ૪ર૧૦–૧૦ કળા છે. હરિક્ષેત્ર ૮૪૨૧–૧ કળા છે નિપધ પર્વત ૧૬૮૪ર-૨ કળા છે. મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪-૪ કળા છે. નીલપર્વત ૧૬૮૪ર-૨ કળા છે. રમ્યક્ષેત્ર ૮૪૨૧-૧ કળા છે. રૂકિમપર્વત ૪ર૧૦–૧૦ કળા છે. હિરણ્યક્ષેત્ર ૨૧૦૫-૫ કળા છે -શિખરી પર્વત ૧૦૫૨–૧૨ કળા છે. ઐરાવતક્ષેત્ર પર૬-૬ કળા છે