________________
-શતક-૩નું ઉદ્દેશક-૩
[૨પ
અને સમુદ્ર જાણવા છેલ્લામાં છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર છે. આમ સમુદ્ર પછી પણ અલ્પ પ્રમાણમાં ચારે ખૂણે પૃથ્વી છે. પછી વાતાવલી છે અને તિર્યફલક સમાપ્ત થાય છે. . *
- આ દીપ અને સમુદ્રની ચડાઈ આગે આગે ડબલ (દ્વિગુણિત) છે. જેમ જબુદ્દીપ એક લાખ એજનને છે. લવણસમુદ્ર તેનાથી ડબલ એટલે બે લાખ યોજન છે ધાતકીખડ ચાર લાખ . જનને છે. આ પ્રમાણે ઠેઠ સ્વય ભૂરમણસમુદ સુધી જાણવું
જબૂદીપ ચારે બાજુ લવણસમુથી ઘેરાયેલું છે અને લવણસમુદ્ર ધાતકીખડ નામના દ્વીપથી ઘેરાયેલો છે.
આમ સૌને સ્થાન નિયત છે લાખ યોજનવાલા જમ્બુદ્વીપની મર્યાદા પૂરી થતાંજ બે લાખ યોજનને લવણ સમુદ્ર છે અને એની મર્યાદા પૂરી થતા જ ચાર લાખ એજનને ધાતકી ખંડ છે આમ -ઠેઠ સુધી ઘટાવી લેવું '
એક જન ચાર કેશ (૮ માઈલ) ને હોય છે પણ આ માપ ઉભેંધાગુલથી જાણવું જ્યારે આનાથી પ્રમાણગુલ પાંચ ગુણ વધારે હોય છે માટે પ્રસ્તુતમાં ૧ યોજનના ૨૦૦૦ કેશ સમજવા
જમ્બુદ્દીપની બરાબર વચમા મેરૂ પર્વત છે તે ગોળ છે. લાખ જન પ્રમાણ ઊં છે. જેમાંથી એક હજાર જનને ભાગ પૃથ્વીમાં છે ગેપ ૯૯૦૦૦ હજાર જન પૃથ્વી ઉપર છે નીચેના ભાગને અધો લેક કહેવાય છે. જ્યાં સાત નરક પૃ’ એ તથા ભવનપતિઓના આવાસો હોય છે. સમતલભૂમિમાં અસંખ્યદીપ અને સમુદ છે.