________________
ર૭]
ભગવતીસૂત્ર સારગ્રહ
વસ્તુની યથાર્થતાને નિર્ણય કરવામાં થાપ ખાધી છે માટે જેનાગમ જ પ્રમાણ છે જેની યથાર્થતા માટે કેઈને પણ શ કે રહેતી નથી સાતકીપ અને સાત સમુદ્રમાં જ સસારની સમાપ્તિ થઈ જાય છે આવુ અધુરૂ જ્ઞાન ગમે તેને થયું હોય તો પણ કેવળી ભગવાનના કેવળજ્ઞાનમાં તો અસ ખ્ય દ્વીપ અને સમુદ્ર છે. સંસારના ઘણા ઘણા પદાર્થો સર્વથા પક્ષ જ હોય છે, તેથી વસ્તુની યથાર્થતા ઘટી જતી નથી. મતિ જ્ઞાનની દુર્બલતા-આખઈન્દ્રિયની કમજોરી તથા પરોક્ષ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિને અભાવ અને પિતા પોતાના માનેલા પ્રત્યે પ્રત્યે પૂર્વગ્રહ ઈત્યાદિ ઘણા કારણોને લઈને સસારના ઘણા પદાર્થોને નિર્ણય જેનાગમના અભાવમાં થઈ શકે તેમ નથી
___" आगम्यन्ते विविधपदार्थाः द्रव्यगुणपर्यायात्मकाः સવા ચત્ર કામઃ સ સારના સ પૂર્ણ જીવો તથા
અજીવે અધોલેક–તિર્યલક અને ઉર્વેલકમાં રહે છે તેમાંથી તિર્યફલેક સ બ ધીનું વર્ણન આ પ્રમાણે છે.
એક બીજાથી સંબધિત અસ ખ્યાત દીપ અને સમુદોની બરાબર વચ્ચમાં જબૂદીપ છે. જે ગોળ નાર ગીના આકારનો નથી પણ થાલીના આકાર જે છે, તેની ચારે બાજુ બગડીના આકારનો લવણસમુદ્ર છે તેની ચારે બાજુ બગડીના આકાર જે ધાતકી ખડ છે આમ બગડીના આકારને ધારણ કરનારા અનુક્રમે જબૂદીપ, લવણસમુદ્ર, ધાતકીખડ, કાળોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરવરદીપ, વરૂણવરદીપ, વરૂણદસમુદ્ર, ક્ષીરવરદીપ, ક્ષીરસમુદ્ર ધૃતવરદ્વીપ, ધૃતદસમુદ્ર, ઈસુવરદીપ, ઈશુનરોદસમુદ્ર, નન્દીશ્વરદીપ, નન્દીશ્વરસમુદ્ર, અરૂણવરદીપ અરૂણવરદસમુદ્ર એ પ્રમાણે રા સાગરોપમના જેટલા સમય થાય તેટલી જ સંખ્યા પ્રમાણના દીપ