________________
.
1
શતક- ૩જુ ઉદ્દેશક-૩
[૭૩
છેવટે લવણુસમુદ્રમાં ચૌદશ, આઠમ, અમાવાસ્યા ને પૂનમ -એ દિવસેાએ ભરતી- એટ કેમ થાય છે, તે સ’બધી જીવાભિગમ સૂત્રમાંથી જાણી લેવાનું જણાવ્યુ છે. ૪૫
મેાક્ષ મેળવવા માટેજ હુ જ્યારે મારા ભાવથી દીક્ષા સ્વીકારું છુ, તે ગમે તેવા ઉપસમાં આવે, પરિષહા આવે તથા ગુરૂદ્રારા સારણાવારીા—ચાયણા–ડિચેાયણા થાય એ મારે ગુરૂકુલવાસ છેડવા નથી. તેમજ મારે સ્વાધ્યાય પણ છેડવા નથી તપ કરેં પણ છેાડવુ નથી અને મારા પાતાના સ પૂર્ણ સ્વાતે છોડીને ગુરૂદેવના સ્વામાંજ મારા સમર્પણ ભાવ કરીશ. તે। આ મુનિ આગળ વધી શકશે અને અન્તની મર્યાદાવાલુ સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરવા સમર્થ બનશે આમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમા રમણ કરતે સાધક સાધન મળ્યે આગળ વધીને ૮-૯-૧૦-૧૧-૧૨મુ ગુણસ્થાનક પણ મેળવવા માટે ભાગ્યશાવી અનશે આ પ્રશ્નોત્તરમા તે કેવળ પ્રમત્તસ યમ અને અપ્રમત્તસયમને સમય જ બતાવવામા આવ્યેા છે જે સ્પષ્ટ છે
1
૪૫ લવણ સમુદ્રમાં પ્રતિદિન એ ટાઇમ ભરતી આવે છે, ત્યારે સમુદ્રની જલસપાટી ઘણી જ વધી જાય છે અને સમય વીત્યા પછી. પેતાની મેળેજ આવેલી ભરતીમા પાછી ઓટ આવે છે અને સમુદ્ર પૂર્વવત્ થઈ જાય છે આ અનુભવ સૌ કોઈને એક સરખાજ છે. પણ આ ભરતી શા કારણે આવે છે ? તેના જવાઞ ભગવાન મહાવીરસ્વામી આપે છે કે જેમના મેાહક નાશ પામ્યા નથી તે ચ ચક્ષુના માલિક જૂદી જૂદી કલ્પના ભલે કરતા હાય પણ કેવળજ્ઞાનના માલિક “ રામજી ક્રિશ્ર્વ' ”ની માફક આખાએ સસારને જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરેલા હોય છે
...
સસાર તથા તેની માયા પણ એટલી બધી વિચિત્ર છે તથા અકલ્પનીય છે કે —જેનાથી સંસારના મેાટા મેાટા પડિતાએ પણ