________________
શતક-૩ જુ ઉદ્દેશક
[૧
:
'
વધારે છે. તપશ્ચર્યા ધર્મને ઉત્કૃષ્ટ ધર્મ સમજીને કરાજાના સૈનિક સાથે રણમેદાન રમે છે, પણ આપણે સૌ કોઇ સમજીએ છીએ કે રણમેદાનમાં કાઈક સમયે આપણી સેનાને વિજય થાય છે તે ખીજા સમયે શત્રુ રાજાની સેનાનો વિજય થાય છે. આવી રીતે આ જીવાત્મા અનાદિકાળથી મેાહરાજાના સૈનિકોથી ઘેરાયેલા છે જ્યારે વૈરાગ્ય રાજાની છાવણી તા આ ભવે જ જોઇ શકયો છે, માટે કોઈક સમયે મેાહરાજાના સૈનિકોને હુમલોરદાર થતા જ આ ભાગ્યશાળી સાધકને સંસાર પાહે યાદ આવે છે ભોગવેલા ભાગા અને ઉપભોગા યાદ આવે છે. સગા સ્નેહીઓની યાદ સતાવે છે અને પાછા તેમના સાથે ધર્મના નામે ‘ રાગ’ વધારે છે પ્રાર ભમાં તેમની સાથે કલાક બે કલાક ગપ્પા મારવાનુ થાય છે પછી ટપાલ વ્યવહાર લાગુ પડે છે અને ત્યારપછી ગુરુજીને પૂછ્યા વિના કપડા—કામલી-પાત્રા તથા -તરણી વગેરે ત્યા એટલે સગાવ્હાલા તથા પેાતાના, ભક્તોને ત્યાં મૂકાય છે અને આ પ્રમાણે ભાડુતીરૂપે પગપેસારે કરેલી માયા । રૂપાન્તરે પણવધવાં લાગે છે અને છેવટે વધી ગયેલી તે માયાને ધર્મા રગ આપીને પ્રશસ્ત પ્રકારમા તેને ખપાવવા માટે વ્યાખ્યાતાને રગ પણ બદલવા પડે છે. માટે આ ગુણઠ્ઠાણાને પક્ષપાત વિનાના જૈન -શાસને ‘પ્રમત્ત ગુણસ્થાનક' તરીકે સમેથ્યુ છે. પ્રમત્ત એટલે પ્રમાદ ‘‘પ્રમાદ્યતે–મેવી યિતે માત્માનેનેતિપ્રમાદુઃ તેના આ ભેદ છે તે આ પ્રમાણે અજ્ઞાન, સશય, . મિથ્યાજ્ઞાન, રાગ-દ્વેષ, મતિભ્રંશ ( વિસ્મૃતિ ), ધમે' અનાદર, યાગકપ્રણિધાન.
1
+
અજ્ઞાન એટલે નાનનેા સથા અભાવરૂપે અ જૈન શાસનને માન્ય નથી, પણ ‘ણિતજ્ઞાનમજ્ઞાનમ્' મિાટે જ્ઞાનમિત્યર્થ. આ અજ્ઞાન ત્રણ પ્રકારે છે મતિ—અજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભ ગજ્ઞાન:
1
-
L
1
*
*
T