________________
$
[૨૬
પેાતાના આત્માનુ અસલી સ્વરૂપ તથા ઈશ્વરનુ અનંત તેજ જોવા માટેની સમતા પ્રાપ્ત કરવાની શકયતા ઉભી કરી છે પણ હજી ભયંકરમા ભય કર કમાની બનેલી ગ્રન્થિને તેાડવા માટે સમ થતા નથી.
શતક-૩ જુ ઉદ્દેશક-૩]
જ્યાં અવ્યાબાધ સુખ છે તે મેાક્ષના સ્થાને પહોંચવા માટે જૈન શાસને ૧૪ ગુઠ્ઠાણાઓની યથા વર્ણના કરી છે એટલે કેમેડા ઉપર ચઢવા માટે જેમ પગથી ઉપર ચટવુ અનિવાર્ય છે તેમ મેક્ષ મેળવવા માટે એક પછી એક ગુણસ્થાનકરૂપી પગથી
1
પાર કરીને પોતાનુ ધ્યેય સિદ્ધ કરવાનુ રહે છે
-
૧-૨-૩ ગુણસ્થાનકને આત્મા યપિ સ સારવર્તી અન તાન ત આત્માએ કરતા શ્રેષ્ઠ હાય છે, કઈક હિમત ધરાવતે હોય છે. પણ ચેાથુ ગુણસ્થાનક જે મેાક્ષનુ દ્વાર છે ત્યા આવવા માટે જ્યાં સુધી આ આત્મા પુરૂષા પ્રગટ કરે નહી ત્યાસુધી મેાક્ષ
મહેલમાં પહેાચવા માટે ‘સમ્યગ્ દર્શન’ નામનુ દાર મેળવી શકેતેમ નથી. માટે તે ત્રણે સાધામાથી પહેલેા સાધક દ્વાર ઉપર આવ્યા વિનાજ પાહે કરી ગયે। અને અસ ખ્યાત ભવા સુધી પ્રાયઃ કરીને તે સ્થાનને ન મેળવી શકે તેવી પોતાની સ્થિતિ ઉભી કરી છે. જ્યારે ખીજે સાધક મેાક્ષના દ્વાર પાસે આવી તે ગયે છે પણ ક્રાધ કષાયની તીવ્રતા, વિષય વાસનાની પ્રખળ માયા અને સગા સ્નેહીઓની પ્રપચ જાલને લઈને રાગ દ્વેષની ગાંઠ તેાડવા જેટલી તાકત નહી હાવાથી પાછા કરીને પેાતાના મિથ્યાત્વ નામના. ઘેર પહેાચી ગયા
ત્રીજો સાધક પેાતાની આત્મશક્તિ વડે ક્રેાધ નામના ચારને કામદેવ નામના ડાકુને ચેાડી વારને માટે પરાસ્ત કરીને સમ્યગ્દર્શન મેળવ્યુ છે" જે ચેથુ ગુણસ્થાનક કહેવાય છે, જ્યાં. આત્માતે