________________
૨૬૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ર
જાણી શકતા નથી, અને એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરે છે. વિવેક રહિત, માટે જ ભાન વિનાના આત્મા ખેલવામાં ચાલવામાં, ખાવામા તથા ઉઠવા એસવામાં ઘણા જીવા સાથે મેહુ મ યાની ચેષ્ટાઓ કર્યા કરે છે, જેને લઈને અત્યન્ત મલીન તથા ક્લિષ્ટ બનેલી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રન્થિને તેાડવામાં સમર્થ બનતા નથી, એક ગામથી બીજા ગામ જવા માટે ત્રણ માણસે ઘેરથી નીકળ્યા. પણ ગામ બહાર જતા જ ઝંગલ, ઝાડી, નદી નાળા વગેરેને જોયા પછી એક ભાઈ ! ‘ હું લુટાઈ જઈશ તેા આવા ભય ઉત્પન્ન થતા જ અને મિત્રોને સાથ છેાડીને પાછે ઘેર ભેગા થઈ ગયા. જ્યારે બીજા માણસે થેાડી હિંમત કરી આગળ વધ્યા તો ખરા . પણ સામેથી જ્યારે ચાર–લુંટારા આવતા જોયા. - ત્યાં જ આ ભાઈ એટલા બધા ડરી ગયા કે, જેને લઈને પિ ત્રીજાએ ઘણી હિમત આપી તે એ માની નહીં અને મૂડીયેા વાલીને પાછા ઘર ભેગા થઈ ગયા જ્યારે ત્રીજા ભાઈ ધણીજ હિંમત કરીને ચાર-લુટારા સાથે લડ્યા અને તેમને ભગાડીને પોતાના લક્ષ્યાને પહોંચી ગયા છે. આજ પ્રમાણે જ્ઞાન-ધ્યાન-તપ-જપે તથા સયમ આદિ શસ્ત્રને ધારણ કરીને ત્રણ સાધકો મુક્તિ (મેાક્ષ) -નગરનું લક્ષ્ય કરીને મિથ્યાત્વ નામના પોતાના ઘેરથી નીકળ્યા છે. પણ મેહમાયાના ગાઢ સંસ્કારોને લઈને પેાતાના માત-પિતા સ્ત્રીપુત્રાદિના આન્દન ભર્યા શબ્દો તયા તેમની લલચાવનારી માયાને જોઈને એક ભાઈ એટલા બધા ઢીલા થઈ ગયા કે જેને લઈને તે પેાતાના મનમા એવુ નક્કી કર્યું કે ‘ સયમ માર્ગે જવુ ધણુ: જ કઠન છે. આપણું આ કામ નથી. માહમાયા છુટી શકે તેમ નથી ” એમ સમજીને પેાતાનુ લક્ષ્ય ચૂકયાં અને અનત માયામાં પાછા *સાઈ ગયા. બીજા નબરના સાધકે મેાહમાયા તરફ જોયા વિના -રાગદ્વેષના પરિણામે તે ખાવી લીધા જેને લઇને ઘડીભરને માટે
'
'