________________
શતક-3 નું ઉદ્દેશક–૩]
રિદ આ પછી પ્રમત્ત એને અપ્રમત્ત સંયતના સમયે સંબંધી કહે છે કે–પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીને બધું મળીને પ્રમત્ત સંયમ-કાળ એક જીવને આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકેટિ, અને અનેક જીવને આશ્રી સર્વકાળ પ્રમત્ત સમયકાળ છે. *
આવી રીતે અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત – સાયમીને બધા મળીને અપ્રમત્ત સંયમકાળ એક જીવને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકટિ, અને અનેક જાતના અને આશ્રીને સર્વકાળ અપ્રમત્ત સંયમ કાળ છે. ફ ૪૪ સુખાકારી અંગાર ઠંડી હવા માટે ખાસ આગ્રહ રાખશે, અને સરસ, પુષ્ટિકારક, વીર્યવર્ધક, કળ આદિ વનસ્પતિના આરભમાં પણ સક્રિય રહેશે.
મુનિવેષને ધાર્યા પછી તે મુનિને સ્વાધ્યાય બળ, તપશ્ચર્યાબળ અને ગુરૂકુલવાસ પ્રત્યે આગ્રહ રાખવો જોઈતા હતા, પણ આશ્રવના માલિકનો સ્વધ્યાય બળ હમેશા કમજોર હોય છે તપશ્ચર્યાબળ પણ શિથિલ હોય છે. અને ગુરૂકુલવાસ તો તેમને માફક પણ આવે તેમ નથી.
, કારણ કે ઉપરના ત્રણે માર્ગો સવર ધર્મવાલાનેજ અનકલ હોય છે. , * કર્મોની દુર્ભેદ્ય ગ્રન્થિ
- ૪૪ બંધાયેલા કર્મો અને પ્રતિક્ષણે, બધાતા કર્મોના કારણે અન તશક્તિને માલિક એવા આત્માની અવસ્થા એટલી બધી કમજોર થઈ જાઈ છે કે જેને લઈને તે પિતાનું સ્વરૂપ પણ
JE 1