________________
૨૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રક
સુવાવયા” મરણરૂપ અથવા ઈષ્ટ વિયાગ રૂપ દુખ આપે છે. ."
સમાવેથાપ” તે જીવોને શેક ઉત્પન્ન કરે છે. ' “નૂરાવાયા' વધારે પડ શેક ઉત્પન્ન કરે છે જેથી તેમનું શરીર જીર્ણ થાય છે.
તિqવMયાપ” તેમને રેવરાવે છે. દિકામથી તેમને ગ્લાનિ પમાડે છે.-- , -
‘ાવાયા” ત્રાસ આપે છે: - સારાશ આ છે કે ઉપયોગ વિનાનો મુનિ સર્વે પ્રાણોને, સર્વે ભૂતોને સર્વે જીવોને અને સર્વે સત્તનો મારનાર હોય છે. તે આ પ્રમાણે માનસિક જીવનમાંથી જ્યારે સરંભ-સમારંભ અને આર મેને ત્યાગ નથી કરાતો ત્યારે તે સાધકની કાયા પણ “સાતાગાર સરક પ્રસ્થાન કરે છે એટલે શરીરની સુખાકારીને પિનાર તે મુનિની બધી ક્રિયાઓમાં આલસ પ્રમાદ અને બેકંરકારી હોય છે, ત્યારે પરઠવવા માટેનું પાણી, માગું (લઘુશ કા), પાત્રો ધોયા પછીનું પાણી, કફ શુંક વગેરેને એવી રીતે પાઠવશે, જેનાથી પૃથ્વીકાયાદિક જીવોનું હનન થાય છે. ઉપરથી પાણી, માગું તથા બીજા સ્નિગ્ધ અને ક્ષારવાળા સાબુના પાણીને નીચે ફેંકનાર મુનિ ભાવદયા વિનાનો માટે જ ઉપવગરહિત હોવાથી નીચે ફેકતા પાણીથી પૃથ્વીકાયને હણશે. ત્યાં રહેલા કીડીમકડાં વગેરે ત્રસ જીવોને પણ મારશે અને ફેકતા. પાણી વડે માખી-મચ્છર વગેરે જેને મારશે, 1 - અપકાય અને અગ્નિકાયના જીવો પ્રત્યે ઉપયોગ રહિત મુનિ તેમના આર ભ પ્રત્યે પણ બેધ્યાને વિના હોય છે. શરીરને