________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
પાછા ઉપર આવનારા ન~િણ મુનિ, અરણિક મુનિ, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ વગેરે આપણી આની સામે જ તરવરે છે. . .
આ ૧૧-૧૨ માં ગુણઠાણનાં ભાગ્યશાલીઓ તથા ૧૩ મા ગુણઠાણાને શોભાવનાર કેવળી ભગવતોને પણ પોતાના ભાષાવર્ગણાના પુગલોને ખપાવવા માટે દેશના આપવી પડે છે.
તે વખતે તેમના મન-વચન અને કાયા ક્રિયા કરતાં હોવાથી ઐયંપથિકી ક્રિયા તેમને હોય છે. અને આ ક્રિયાને લઈને પ્રતિક્ષણે સાતવેદનીય કર્મને બાધનારા છે “સાતાબાધે ” કેવળી રે મિત્તા! તેરમે પણ ગુણ ઠાણે રે”. , , - “ તે કહ્યું છે કે આત્મામાં આત્માવડે સયમિતે થયેલા અણગારે, ઉપગ પૂર્વક ગમન કરનારા, ઉભા રહેનારા, સુવાવાલા તથા સાવધાની પૂર્વક ઉપકરણોને ગ્રહણ કરનારા તથા મૂકનારા હોય છે, માટે તેમને ઐયપથિકી ક્રિયા હોય છે. જે પ્રથમ સમયે બધાય છે. બીજા સમયે અનુદાય છે અને ત્રીજા સમયે ક્ષય થાય છે. ' આ પ્રમાણે ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે ૧૧-૧ર -૧૩ ગુણઠાણાનાના વીતરાગે પણ સક્રિય હોય છે : '
પણ ઉપરના ગુણઠાણાઓને પ્રાપ્ત નહીં કરેલા અણુગારે ' વીતરાય કર્મના ક્ષપશમને લઈને પ્રમાણ સહિત કંપે છે. વિવિધરૂપે કંપે છે. સ્થાનાન્તર કરે છે અને પાછા સ્થાને આવે છે તથા પૃથ્વીને શોભાવે છે યાવત્ ઉલ્લેષણ, અવક્ષેપણ આકુંચન અને પ્રસારણાદિ ક્રિયાઓને મનવચન તથા કાયાથી કરે -છે માટે તેમને અન્ત ક્રિયા એટલે મુક્તિ પ્રાપ્ત થતી નંથી કેમકે જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યા સુધી સર ભ સમારંભ અને આરભ રૂપ ભાવ આશ્રોનો તે માલિક હોય છે તે કારણે પૃથ્વીકાયાદિક જીવો –