________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
જે તે સાધક ચરમ શરીરી ન હોય તે કર્મોના નાશ માટે એકજે “છઠ્ઠ તપ શેષ રહી જાય છે અથવા સાત ભવ જેટલું આયુષ્ય ઓછું હોય છે ત્યારે જ તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વિશ્રાન્તિ લેશે પરંતુ મોક્ષ મેળવી શકતા નથી ' ' ' :
* હવે ૧૨મું ગુણસ્થાનક “ક્ષીણ મેહનું છે. જ્યાં અનાદિકાળના પ્રવાહરૂપે આત્મા સાથે ચેટેલા ઘાતિ કર્મો પણ આત્માને હાથે જોડીને કહે છે કે ભાઈ તમારાથી અમે હાર્યા છીએ અર્થાત ઘાતિ કર્મોનો ક્ષય કરીને આત્મા કર્મોના પાંજરામાંથી છુટો થાય છે. અને કેવળજ્ઞાન મેળવીને ૧૩માં ગુણઠાણે બિરાજમાન થઈને છે માત્રને સદુપદેશ આપે છે.
ક્ષમાં જવાની બે શ્રેણિ
* આ ભવમા મોક્ષમાં જવાની ગ્યતાવાલા બે પ્રકારના છે હોય છે પણ આત્માની શક્તિ જુદી જુદી હોવાના કારણે એક જણે ઉપશમ માર્ગે પ્રસ્થાન કરે છે જ્યારે બીજે ક્ષેપકમાર્ગ સ્વીકારે છે. મળતી સગડી ઉપર જેમ રાખને ઢગલે નાખવામાં આવે ત્યારે યદ્યપિ અગ્નિ દબાઈ જાય છે તે એ હવાને લઈને રાખ ઉડતાં જ અગ્નિદેવ પિતાનું કામ કર્યા વિના રહેતું નથી જ્યારે તે સગડી ઉપર ઠંડા પાણીની ડોલ નાખવામા આવે ત્યારે અગ્નિનું અસ્તિત્વજ નાશ પામતા કોઈને પણ ભય રહેતો નથી તેવી જ રીતે આત્મકલ્યાણની ભાવના છે, ગુરૂકુલવાસ છે, સ્વાધ્યાય બળ છે, તપશ્ચર્યા શક્તિ છે, તો એ પિતાના અતર. આત્માની ચાલ ઢીલી હોવાના કારણે કર્મોના મૂળીયાને દબાવતા દબાવતે એક પછી બીજું ગુણઠાણું મેળવીને ઠેઠ ૧૧મા સુધી પહોંચી જાય છે. પણ વચ્ચસાંજે