________________
૨૬૨]
[ભગવતીસૂત્ર સારસ ચહ
}
ગચ્યાપચ્યા રહે અને કૂડ કપટની જાળમાંથી બહાર નીકળે જ નહી. તે અનતાનુબંધી માયા કહેવાય છે
પુત્રલાભ-ધનલાભ-પરિગ્રહલેાભ–ઈજ્જત લાભ-પ્રતિષ્ટા લાભ આદિમાં' કસાઈને આજીવન લાભાધ અને તે તે માનવ અનતાનુબંધી લેાભના માલિક બનશે. -
આ ચાર કપાયા સાથે મિથ્યાત્વ · મેાહનીયની ત્રણે પ્રકૃતિએ કાળલબ્ધિને લઈ જ્યારે ક્ષય પામે અથવા શાન્ત થાય ત્યારે આત્માને સમ્યક્ત્વ ’ની પ્રાપ્તિ થાય છે, જે ચોથુ · ગુણસ્થાનક ' કહેખાય છે.
r
,
!
1
અવિરતિને ભગાડ્યા પછી જ વિરતિ નામનું પાંચમુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ
સર્વાંગે -અવિરતિના અભાવમાં છ પ્રમત્ત ગુણસ્થાનક
મેળવાય છે.
'
આ પ્રમાણે મેક્ષ પ્રાપ્તિના ચૌદ ગુણસ્થાનક કહેવાય છે અને તે આત્મા પોતાની શક્તિ વડે જ મેળવી શકે છે.
* 7
R
*
J
હું ૧૧મું ગુણસ્થાનક ઉપશાંત નામે છે. જ્યાં મેાહનીય કર્મીની ૨૮ પ્રવૃત્તિઓ ઉપશાંત થાય છે પણ સત્તામાંથી ખસતી નથી.. માટેજ Àાડે પણ પ્રમાદ આ ગુણઠાણાના માલિકને નીચે. પાડે છે. જે ચરમ શરીરી હશે ? તે નીચે પડીને પણ પાછે। ક્ષપક-શ્રેણીના આધાર લઈને ઘાતી કર્મોને ક્ષય કરવાં માટે ભાગ્યશાલી બનશે. અન્યથા ગુણઠાણાના કાળ પૂરો થયે જો પતન પામે તે પ્રથમ ગુણઠ્ઠાણે પણ પાછા જઈ શકે છે અને આયુષ્ય ક્ષયં યે પતન પામે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં અવતાર પામીને ખીજાં સવે મેક્ષ જશે.
યાવત