________________
શતક–૩નું ઉદ્દેશક-૩]
રિલ
સંસાર છે. આવા કપ અર્થાત્ સસાર તરફ થજો' એટલે ગમન કરાવે. બલજબરીથી સંસારની માયામાં ફસાવે તે કષાય કહેવાય છે. તેના ક્રોધ, માન, માયા અને લોભ આ મૂળ ચાર ભેદ છે. આ ચારે કષાયો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે ચાર ચાર ભેદે છે. . .
જોરદાર પવનને ઝપાટો લાગે અને વાદળા કંઈક વિખરાવવાં લાગે પછી સૂર્યનારાયણ પિતાની શક્તિથી વાદળાને ભગાડવામાં સ્વયં સમર્થ બને છે. એવી જ રીતે આત્મા ઉપરના અન તાનુબ ધી કષાય રૂપી વાદળાઓ જે એકવાર ખસી જાય અથવા ખસેડી દેવામાં આવે તો આત્મા પોતે જ પોતાની અન ત શક્તિ વડે કર્મોના વાદળાઓને ખ ખેરી શકે છે
"अनंतान् भवान् (संसारपरिभ्रमणान्) आवध्नातीतिવાવ સીરું : અનંતાનુબંધી પાયઃ” અર્થાત અનંતભવોમાં રખડપટ્ટી કરાવે તે અનંતાનુબ ધી ક્રોધમાન-માયા અને લેભરૂપ કષાય કહેવાય ?
કેઈક વ્યક્તિ–સમાજ, જાતિ, ગામ, તથા દેશ ઉપર અમુક કારણને લઈને જે ધ-રોષ–વૈર ઈષ્ય વગેરે પિતાના આમામાં ઉદ્દભવે અને છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પણ તેને અત ન થાય તે અનતાનુબધી ક્રિોધ કહેવાય છે. - મિથ્યાજ્ઞાનને લઈને જાતિ–લાભ– કુળ એશ્વર્યબળ-રૂપ, તપ અને શ્રુત (શાસ્ત્રીયજ્ઞાન)નું અભિમાન આવ્યું તે જીન્દગીના છેલ્લા સમય સુધી પણ મટે નહીં તે તે અનતાનુબંધી મન કહેવાય છે.
માયા પ્રપચ વક્રતાને વશ થઈને પૂરી જીન્દગી સુધી સંસારમાં -