________________
_ભગવતીસૂત્ર સારસં.
અને કાયાથી એજનાદિ (કંપનાદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. અને આર ભાદમાં પ્રવૃત્તિ કરનારો થાય છે. આ પ્રમાણે ગણધર ભગવતેએ પૂછેલા પ્રશ્નોને જવાબ ભગવાને આપ્યો છે. ' શ્રિણ મહિનાના ગાઢ વાદળાઓથી ઘેરાયેલો સૂર્ય જેમ અપ્રકાશિત હોય છે તેમ કર્મોની અત્યન્ત નિકાચિત અને ગો અવસ્થાને લઈને આત્મા પણ મિથ્યાત્વથી ઘેરાયેલું હોય છે. પણ 'નદીમાં રહેલા ગોળ પાષાણની માફક સમયના પરિપાક થતાં તેજ " આત્મા મિથ્યાત્વના ગાઢ અન્ધકારમાંથી કંઈક બહાર આવે છે અને વિપરીત દશામાં પરંપરાથી સ્વીકારેલી વસ્તુને માટે કઈક વિચાર કરતાં તે જીવને સરળતા, દયાળુતા, દાન તથા પુણ્યકમિતા આદિ ગુણો ઉપર વિશ્વાસ થાય છે. જૈનશાસન આવી. અવસ્થાને મોક્ષમાં જવા માટેની યેગ્યતા રૂપે પ્રથમ ગુણસ્થાનક તરીકે સંબોધે છે. અહી થોડેક સતસમાગમ અને સમ્યગૂ જ્ઞાનને ઉપદેશ જે મેળવવામાં આવે તે જીવાત્મામા એવી અપૂર્વ અને અનિવૃત શક્તિ પ્રાપ્ત થાય છે કે જેને લઈને અનાદિ કાળથી ગૂઢ દુર્ભેદ્ય અનંતાનુબંધી કષાયને તથા આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વ મેહ નામના દલિની ગાંઠને તોડવા માટે સબળ પુરુષાર્થ કરતે. કોઈ કાળે પણ નહી મેળવેલું “સમ્યગૂ દર્શન” પ્રાપ્ત કરવા માટે , સમર્થ બને છે. અનંતાનુબંધી કષાય
આત્માની અનંત શક્તિઓને રોકનાર કરાય છે. જેને લઈને અનંતાનંત ભવોમા બીજા જીવો સાથે સંઘર્ષમાં ઉતરીને આ જીવાભાએ પિતાનું ઘણું જ નુકશાન કર્યું છે
'कण्यन्ते-हिस्यान्ते प्राणिनः परस्परमस्मिन् इति कष.' - જેનાથી છો પરસ્પર હણાય, લુ ટાયે, વિધાય તે “ક” એટલે