________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૫૯ જીવાત્માની એજનાદિ ક્રિયા છે, ' કે , જીવ હમેશાં માપપૂર્વક કંપે છે, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. સ્પંદન કિયા કરે છે. બધી દિશાઓમાં જાય છે. ક્ષેભ પામે છે, પ્રબળતા પૂર્વક પ્રેરણા કરે છે. અને તે તે ભાવને પરિણમે છે. જ્યાં સુધી જીવની આ ક્રિયા છે, ત્યાં -સુધી જીવની મરણ સમયે અંતક્રિયા–એટલે મેક્ષ થતું નથી. કારણ કે આ ક્રિયા થાય છે ત્યાં સુધી જીવ આરંભ, સંરંભ અને સમારંભ કરે છે. અને જ્યાં સુધી તે જીવ ન કરે, ચાવતું તે તે ભાવને ન પરિણમે, ત્યારે તે જીવની મુક્તિ થાય છે, કારણ કે આર ભ, સંરંભ, સમારંભાદિ કિયા તે , કરતું નથી. ૪૩ . . -- રમો ભવ મહાવીર સ્વામી તરીકે થ છે ' -'
* *શયાપાલકની સાથે વૈરની ગાંઠમાં બંધાયેલા ભગવાન અને "શયાપાલક બને આત્માઓ પોતપોતાની દિશામાં અનન્ત સંસારમાં
ભટકતાં ભટકતા ૮૦ સાગરોપમ વીત્યા પછી પાછા ભેગા થાય છે અને ગોવાળીયાના અવતારને પામેલે શયાપાલક, પતિતપાવન ભગવાન મહાવીરસ્વામીને જોતાજ હોહાડ રાજ્યમાં આવીને ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે આવી વિચિત્ર માયા જ્યારે સંસારની છે તો પાપકર્મોને દૂર કરીને પોતાના જીવનમાં વીતરાગતા-સમતા-દયાલુતા સહિષ્ણુતા અને પરોપકારિતા આદિ સદ્ગણોને લાવવા માટે જ : પ્રયત્ન કરવો જોઈએ જેથી આ જીવને નવા કર્મોના દ્વાર બંધ થાય અને તપશ્ચર્યા, ગુરુસેવા, વગેરે અનુશનેથી જાના કર્મો ધોવાઈને સાફ થઈ જાય ત્યારે જ આત્મા શુદ્ધ થશે 1 કપ ૪૩ લીલી અવસ્થાને પ્રાપ્ત નહી થયેલા જીવો સક્રિય - હોવાના કારણે વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમને લઈને મન, વચન