________________
૨૫૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
-
-
-
હતું. તેમાં ૮૩ લાખ અને ૪૯ હજાર વર્ષ સુધી તેમણે વાસુદેવ પદને ભગવ્યું હતું. તે સમયે શવ્યાપાલકના, કાનમાં અતિરે ભરાઈને ગરમાગરમ શીશું (કથીર) રેડાવ્યું હતું તે સમયે નિકાચિત આધેલું અસાતા વેદનીય કર્મ નવ ભવ પછી અર્થાત કર્મને બધ થયા પછી ૮૦ સાગરોપમ ઉપર બે કરોડ લગભગ વર્ષો વીત્યા પછી મહાવીર સ્વામીની ભવે ગોવાલાએ કાનમાં ખીલા ઠોકયા તે રૂપે ઉદયમાં આવ્યું છે. આ કર્મ બાંધ્યા પછીની વિગત આ પ્રમાણે છે. . . . છે, ૧૮ મા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. જ્યાં ૮૩ લાખ વર્ષને
સમય હતે. ૨ , * !. ૧૯ મેં ભવ સૌતમી નરકને છે જ્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરે૫મનું આયુષ્ય છે. છે -
* - * : - રમા ભવે સિંહના અવતારને પામ્યા છે !
૨૧ મા ભવે ચોથી નરકમાં જાય છે જ્યાં ૧૦ સાગરોપમની આયુષ્ય મર્યાદા છે -
* ૨૨ મા ભવમા વિમલરાજકુમાર તરીકે થાય છે. - - તે ૩ મા ભવમાં પ્રિય મિત્ર ચક્રવતી થાય છે, જ્યાં ૮૪ લાખ 1 વર્ષને સમય છે. . . ,
૨૪ મા ભવમાં શુક્ર નામે દેવલોકમાં અવતરે છે જ્યાં ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. * : - + * * ! ! ! *** ૨૫મા ભવમાનન્દન રાજકુમાર રૂપે અવતરે છે, ૨૫ લાખ 4 વર્ષનો સમય છે. : '. * ,
' ' ૨૬માં ભવમાં પ્રાણુત દેવલોકમાં ઉત્પન્ન થાય છેજ્યાં ૨૦ ' સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. '