________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૪૯
- આ ક્રિયાને વેદનાના પ્રશ્નોત્તરને સાર એ છે કે- આ
પહેલાં ક્રિયા થાય છે, ને પછી વેદના થાય છે. ક્રિયા નિને પણ હોય છે શ્રમને પ્રમાદને લીધે અને
શરીરાદિકની પ્રવૃત્તિના કારણે થાય છે. ઘણા લાંબા કાળને માટે દુર્ગતિમાં જવું પડે છે. મનરૂપે પરિણમનને પામેલા મનોવર્ગણા રૂપ દ્રવ્યને ચિન્તનાદિ દ્વારા ત્યાગ કરવો તે મનિસર્ગાધિકરણ છે.
અહીં આશ્રવને પ્રસંગ હોવાથી મનમા ખરાબ ચિન્તન, બીજાના દ્રોહનું ચિન્તન સમજવાનું છે પણ ભગવત ચિત્તન વગેરે પવિત્ર ચિન્તન સમજવાનું નથી
ભાવારૂપે પરિણમેલા ભાષા વર્ગણાના પુદગળને ઉપદેશવડે ત્યાગ કરવા તે વચન નિસર્વાધિકરણ કહેવાય છે. અહીં પણ ઉપદેશને અર્થ સ્વછન્દ ભાષણ સમજવાનું છે.
કાય નિસર્વાધિકરણ એટલે કે ગન્દા કાર્યો કરીને અપજશના. ભયે પોતાના શરીરનું છેદન કરવું, અગ્નિથી મરી જવું, પાણીમાં ડુબી જવું, ગળે ફાસે ખા, ઝેરને વાટકે પી, આદિ કારણથી શરીરને ત્યાગ કરવો પડે છે તે આ આશ્રવને આભારી છે.
અધર્મમાં રાચીને પ્રમાદવશ શરીરને વચનને તથા મનને કરાલમા નહી રાખવા તે નિસર્વાધિકરણનો અર્થ છે
કર્મ પહેલા કે વેદના પહેલા?
કર કર ક્યિા પહેલી કે વેદના પહેલી? આ પ્રશ્નોત્તરમાં આપણને સૌને નવાઈ લાગે છે કે-જેમ આ વાત આબાળગોપાળ