SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ જું ઉદ્દેશક-૩] [૨૪૭ પાપના કે જો માણસ કોઈ પ્રસંગ છે, પ્રમાદના કારણે મરનારે જીવ પ્રાય કરીને શ્રાપ દઈને મરે છે. એટલે તે પાપન કે શ્રાપના કળો ભવભવાતરમા ભેગવવા પડે છે. ઘણીવાર એવું બને છે કે જે માણસ સાથે આપણને કઈ પણ લેણાદેણું નથી, જાતપાતને કે સગાસબંધીને કેઈ પ્રસંગ નથી, છતા પણ તે જીવ જ્યારે આપણા ઉપર જીવલેણ હુમલે કરે છે આપણુ ગૃહસ્થાશ્રમને કલ કિત કરે છે, આપણું બેન બેટીને બગાડે છે, ત્યારે આપણે હેરાન–હેરાન થઈ જઈએ છીએ આવા પ્રસગે આપણા મોઢામાથી એકજ શબ્દ નીકળે છે કે “આ માણસ મારા કયા ભવને વરી હશે ?' માટે જીવદયા–અભયદાન જે એક પણ ધર્મ નથી, અને જીવહત્યા જેવું એક પણ પાપ નથી. આમ સમજીને આપણી પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ રાખવો જોઈએ. અને નિરર્થક જીવહત્યામાથી આપણા મન-વચન અને શરીરને બચાવી લેવાં જોઈએ આજ એક માનવતા છે. માનવકૃત્ય છે અને ધર્મ પામવાનું પહેલું પગથીયું છે આજ વાતનું રહસ્ય આ નિક્ષેપાધિકરણ આશ્રવ સમજાવે છે જ્યારે સ યોજનાધિકરણ પણ બે ભેદે છે - ૧ ભક્તપાન સજનાધિકરણ, ૨ ઉપકરણ સજનાધિકણ. જૈન શાસન જ આશ્રર્વના ઉંડાણમાં ઉતરીને તથા સાધક માત્રને ઉતારીને અલૌકિક કલ્યાણ કેટલું બધું કરે છે તે જોવા જેવું છે. સયમ લે એ જેટલે દુષ્કર નથી તેનાથી પણ વધારે દુષ્કર છે. ૧. રસાસ્વાદને ત્યાગ અને ૨ આહાર સત્તાનું મારણ. -- જીવનમાં અનાદિકાળથી પડેલી રસનેન્દ્રિયની લોલુપતાને લઈને ભજનમાં ટેસ્ટ (સ્વાદ) લાવવા માટે જુદી જુદી જાતના ચૂર્ણ,
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy