________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
૨૩૭પરહસ્ત પરિતાપનિકી–આવી જ રીતે પરહસ્ત સંબંધી સમજવું. ૫. સ્વહસ્ત પ્રાણાતિપાતિકી
ઉપર પ્રમાણે પરહસ્ત પ્રાણાતિપાલિકી
અર્થો કરવા.૪૧ અનાદિકાળના કરેલા કર્મોની વિચિત્રતા
F૧ અનત સંસારમાં અનાદિકાળથી પિતાના કરેલા કર્મોના ભારને માથા ઉપર લઈને પરિભ્રમણ કરનારા આ જીવાત્માએ સસારના કોઈ પણ સ્થાનને, વેપને, જાતિને, કર્મને તથા આહારને છોડ્યો નથી તમામ સૂત્રકારનું પણ કથન છે કે અનાર્ય દેશ, અનાર્ય જાતિ, અનાર્ય કુલ, અનાર્ય–આહાર અને અનાર્ય ભાષણને અન તવાર કરતે આ જવ તેવાજ પ્રકારના સંસ્કારેથી દબાયેલો છે કે જેને લઈને આત્માને એકએક પ્રદેશ અનંત અન ત હિ સકકર્મ-જઠકર્મ– ચૌર્યકર્મ–મૈથુનકર્મ અને પરિગ્રહકર્મના ભારથી વજનદાર બનેલે છે, અને તભમાં આ જીવ માસાહારી, માસવિક્રેતા, શરાબનુ પાન કરનાર અને શરાબ વેચનાર, હિ સકશો બનાવનાર અને હિંસક શથી અનેકાનેક જીવને મારનાર, જીવ વધ કરનાર, પરજીવોને દમનાર, જૂઠી સાક્ષી, અભ્યાખ્યાન, ફૂટલેખ, ફૂટમાપ, અનીતિ - અન્યાયપ્રપ ચ, પરસ્ત્રીગમન, પરસ્ત્રીહરણ, વેશ્યાગમન, ગણિકાકર્મ, તથા ૧૫ કર્માદાનના વ્યાપાર વગેરે પાપ કાર્યોને કરેલા છે અને આ પ્રમાણેના પાપકાને લઈને વર્તમાનના મનુષ્ય ભવમાં પણ આ જીવ સમાધિ–શાતિ-સમતા-સરળતા–પવિત્રતા-સત્કર્મકા–ધાર્મિ. કતા–પાપરહિતતા, આર્તતથા રૌદ્રધ્યાનની વિમુખતા, સતોષવર્તિતા: આદિ આત્મિક ગુણોને પ્રાપ્ત કરી શક્યા નથી પ્રાપ્ત થયા હોય તે તે ગુણોને ટકાવી શક્યો નથી, ટકાવી શકતો હોય તો આરાધી શક્યો નથી, અને પાછે જે હતો તે ને તે “રામે ને રતન બે ભગત થયા તે એ અને તે કેળીના કેળી” જેવા જ રહ્યો છે...