________________
૨૩૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાતને લગતી જે ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ જે ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા.
( પ્રાણ દસ કહ્યા છે. ૫ ઇન્દ્રિય, ૩ ખળ, (શરીર–મન વચનરૂપ) ૧ શ્વાસેાશ્ર્વાસ અને ૧ આયુષ્ય)
૧. અપરત ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની જે શરીરક્રિયા તે અનુપરતકાયિકી ક્રિયા.
દુપ્રયુક્ત દૃષ્ટ રીતે પ્રયેાજેલ શરીર દ્વારા થયેલી જે ક્રિયા તે દુષ્પ્રયુક્તકાયિકી ક્રિયા.
૨. સયેાજના-જુદા જુદા ભાગોને મેળવીને એક વસ્તુ તૈયાર કરવી જેમકે હળ, ઝેર મિશ્રિત વસ્તુ, પક્ષી કે મૃગેાને પકડવાનું યંત્ર-આવા સચેાજનરૂપ જે અધિકરણ ક્રિયા તે સચેજનાધિકરણ,
નિવૃત્ત ના—તરવાર, બરછી, આદિ શસ્ત્રાની બનાવટ એ નિવૃત્તનરૂપ જે અધિકરણ ક્રિયા તે નિવૃત્તનાધિકરણ ૩. જીવપ્રાદ્ભષિકી–પાતા ઉપર કે ખીજા ઉપર કરેલ દ્વેષદ્વારા થયેલી ક્રિયા અથવા પેાતા ઉપર અને ખન્ને ઉપર જે દ્વેષ કરવા તે જીવપ્રાદેષિકી ક્રિયા.
૪
અજીવ પ્રાક્રુષિકી-અજીવ ઉપર કરેલો દ્વેષ દ્વારા થયેલી ક્રિયા અથવા અજીવ ઉપર જે દ્વેષ કરવા તે અજીવ પ્રાઢેષિકી ક્રિયા.
સ્વહસ્તપરિતાપનિકી-પેાતાના હાથે, પેાતાના કે પરના કે બન્નેના પરિતાપન-દુ:ખના ઉદીરણા દ્વારા થયેલી ક્રિયા અથવા એ પરિતાપનજ, તે સ્વહસ્ત પરિતાપનિકી ક્રિયા.