________________
૨૩૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શેભાથી ભ્રષ્ટ કરવા ધાર્યો હતે પરન્તુ આપનું ભલું થાઓ કે આપના આશરાથી હું બચી ગયે છું. હું આપની પાસે ક્ષમા યાચું છુ” એમ ક્ષમા યાચી તે ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયે. A તે ચમરેન્દ્ર સાગરોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.
અસુરકુમાર દેવ સૌધર્મક૫ સુધી ઊંચે જાય છે એનું કારણ એ છે કે–અસુરકુમારેને એ સંકલ્પ થાય છે કે શકની પાસે ઉપસ્થિત થઈ-પ્રકટ તેની દેવ ઋદ્ધિને જોઈએ, અને જાણીએ. અને તે પણ આપણુ દેવ ઋદ્ધિને જુએ અને જાણે આ કારણથી તેઓ અસુરકુમાર દેવે સૌધર્મક૫ સુધી ઊંચે જાય છે. ક્રિયાના ભેદે
આ પ્રકરણમાં કિયા, કર્મ, જીવનું એજન, પરિણમન, સ્ટિને સહવાસ, અને સ્ત્રિોને માટે પુને સહવાસ મોટી વેદના છે, જ્યારે તેને ત્યાગ અન ત સુખ આપે છે.
સંસારની માયા–પરિગ્રહતા અનત દુખોને આપે છે ત્યારે તેનો ત્યાગ અન ત સુખદાયી બને છે. ક માર્ગ સારે ? આના નિર્ણય માટે જ આ મનુષ્ય અવતાર છે માટે જ મોક્ષના દરવાજા જે અને જંકશન સ્ટેશન જે આ અવતાર પામીને જે ભૂલ્યા તે લાખ કરોડે અવતાર બગડ્યાં સિવાય રહેશે નહી. અને આવુ થાય તે પહેલા જ યદિ સાવધાન થઈ ગયા છે અને તે સુખની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. વૈમાનિક દેવ એટલા જ માટે સુખી છે જે આપણે ઉપર જોઈ ગયા છીએ.