________________
શતક-૩ નું ઉદ્દેશક-૨]
[૨૩૩ શકને ઉપર જવાનો કાળ અને ચમરને નીચે જવાને કાળ એ બન્ને સરખે છે. અને સૌથી છેડા છે શકને નીચે જવાને કાળ અને વજનો ઉપર જવાને કાળ–એ બન્ને સરખા છે, ને સંખ્યયગણા છે ચમરને ઊંચે જવાને કાળ અને વજને નીચે જવાને કાળ એ બે સરખા ને વિશેષાધિક છે.
આપણે ઉપર જોઈ ગયા કે ચમર કેવળ મહાવીરસ્વામીના આશ્રયથી બચી ગયે, પણ પિતાનું ધાર્યું થયું નહિં, તે શકથી અપમાનિત થયેલે અમર ચંચા રાજધાનીમાં સુધર્મા સભામાં ઉદાસીનભાવે સિહાસન પર બેસી પિતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ કરી રહ્યો છે. સામાનિક દેએ આ ઉદાસીનતાનું કારણ પૂછતાં તેણે બધી હકીક્ત કહી અને કહ્યું કે–ચાલે, આપણે મહાવીર સ્વામી પાસે જઈને ક્ષમા યાચીએ. આ બધું નિવેદન કરીએ પછી ચોસઠ હજાર સામાનિક દે સાથે તે મહાવીરસ્વામી પાસે આવે છે. અને કહે છે કે-“હે ભગવદ્ મેં મારી મેળેજ આપને આશરે લઈને શકને તેની બધે કમજોર બની જાય છે કે જાણે બધુએ છોડવા માટે હુ સમર્થ છું પણ વિષયવાસના મારાથી છુટી શકે તેમ નથી આ પ્રમાણેની આત્મિક કમજોરીના કારણે આપણે ધર્મ-કર્મ વગરના રહ્યા, દિલ અને દિમાગમાં ઉષ્ણતા રહી. આખોમાં ખરાબી રહી. માટે જ ગૃહસ્થાશ્રમમાં પણ દીવાલીના દીવડા પ્રગટાવી શકયા નથી જ્યારે અનંતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનના અનુભવથી એમ કહે છે કે–વિષયવાસનાના સુખો કરતાં પણ સ્વાધ્યાય, જાપ, ધ્યાન, એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થતાં સુખ અનંતગણું વધારે હોય છે
વિષયવાસનામાં ભય કર દુ:ખ છે તેને ત્યાગ મહાન સુખ -આપનાર છે