________________
૨૩૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
એનું કારણ એ છે કે-અસુરકુમારે નીચે જવામાં બહુજ શીધ્ર ગતિવાળા હોય છે. અને ઉપર જવામાં મંદગતિવાળા હોય છે. જ્યારે વૈમાનિક દેવેને નીચે જવામાં વધુ સમય લાગે છે ને ઉપર જવામાં ઓછો સમય લાગે છે. આવી રીતે શર્કના વજને નીચે જવામાં જે સમય લાગે તેના કરતાં ઉપર જવામાં ઓછો સમય લાગે.
શક્રેન્દ્ર એક સમયે સૌથી છેડે ભાગ નીચે જાય છે. તિરછું તે કરતાં સખેય ભાગ જાય છે અને ઉપર પણ સંખેય ભાગ જાય છે.
ચમર એક સમયે સૌથી છેડે ભાગ ઉપર જાય છે. તિરછુ તે કરતાં સ પેય ભાગ જાય છે. અને નીચે પણ સંખેય ભાગ જાય છે. બધાને સારાંશ એ છે કે–
સાતમા અને આઠમા દેવલોકના દે. બીજી દેવીઓના મધુર શ, સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે અને પરમ સતોષને ધારણ કરે છે.
- જ્યારે નવમી, દશમ, અગ્યારમા અને બારમા દેવલોકના દેને તે જ્યારે મનમાં વિષય-વાસનાની ઈચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દે અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે. આપણા જીવનની આ જ મોટામાં મોટી કમજોરી છે, બુદ્ધિભ્રમતા છે. મિથ્યાજ્ઞાનની ચમત્કારિતા છે તથા ઈન્દ્રિયોની ગુલામી મનની કમજોરીનું કારણ છે, જેથી આપણાં રોમેરોમમાં, લેહીના ટીપેટીપામા વિષયસુખની ઝખના છે. મૈથુન મેળવવાની લાલસા છે, તથા વિષયસુખ સિવાય તેનાથી ચઢિયાતું બીજું સુખ છે જ નહી આવી આપણું કલ્પના છે. તેથી અને તે સુખનો માલિક આપણો આત્મા એટલે