________________
શતક-૩ નું ઉદ્દેશકર
[૨૩૧ મહાવીર સ્વામીના પ્રભાવથી તું બચી ગયો છે. અત્યારે મારાથી તને જરા પણ ભય નથી. એમ કહી જે દિશાથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યો ગયો.” . .
ચમર અને શકની કથા ઉપરથી પછી શ્રી ગૌતમસ્વામીએ જે પ્રશ્નો કર્યા છે. અને તેના જે ઉત્તર ભગવાને આપ્યા છે, એને સાર આ છે –
દેવમાં એવી શક્તિ છે કે–પહેલા ફેકેલા પુદ્ગલેને તેની પાછળ જઈને તે ગ્રહણ કરી શકે છે. એનું કારણ એ છે કે-યુગલ જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે તેની શરૂઆતમાં જ શીધ્ર ગતિ હેય છે. પાછળથી તે મંદ ગતિવાળું થઈ જાય છે. જ્યારે દેવની ગતિ તે શીધ્ર એક સરખી શીધ્ર ગતિ હેય છે. તેથી તેને પકડી પાડે છે. આ પ્રમાણેની ગતિથી શકે ચમરને પકડી પાડવે જોઈતું હતું. પરંતુ ન પકડી શકાય અત્યુત્કટ રાગ, ઉતાવળ અને મર્યાદા ભ ગ હોતો નથી તેથી તેમનાં જીવનમાં સુખ, શાંતિ, સમતા અને સમાધિ વધારે હોય છે.
. 'ત્રીજા અને ચોથા દેવલોકના દેવને મનુષ્યની માફક વિષય સેવન હેતુ નથી છતા એ જ્યારે તેમને મૈથુનકર્મની ઈચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને તેમના સ્પર્શ માત્રથી જ તે દે સંતષિત થાય છે અને વિષય વાસનોથી તૃપ્ત થઈને મુક્ત બને છે.
પાંચમા અને છઠ્ઠી દેવકના દેવ દેવીઓના રૂપ, રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઇ જય છે !