________________
(૨૨)
તેમને જન્મ સાઠંબા (સાબરકાંઠા) જેવા ન્હાના ગામમાં : થયું હતું. તેમનું મૂળનામ બેચરદાસ હતું. માત-પિતા: સ્વર્ગવાસ બાલ્યાવસ્થામાં જ થઈ જવાથી તેઓ પોતાના મોસાળમાં– દેહગામમાં મોટા થયા હતા. મામાનું નામ હતું શ્રી બુલાખિદાસ અનેપચંદ બહું જ હસમુખા અને વિનોદ-- વૃત્તિના. કેરીને એમને મુખ્ય વેપાર હતું અને કેરી જેવા જ મીઠા અને એજ મીઠાશ પૂ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજમાં પણ ઉતરી આવેલી.
* પ્રાથમિક અભ્યાસ દેહગામમાં પૂરો કર્યા પછી તેમણે સાંભળ્યું કે-બનારસમાં આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે “યશોવિજયજી જૈન પાઠશાળા’ નામની એક સંસ્થા. ખાલી છે અને તેમાં ભણવાની તથા રહેવાની નિશુક વ્યવસ્થા છે. ભાઈ બેચરદાસ પણ બનારસ પહોંચી ગયા અને સાત-આઠ વર્ષ સુધી સ કૃત-પ્રાકૃત–પાર્મિક-હિન્દી વગેરે ભાષાને અભ્યાસ કર્યો અને તેમાં નિપુણતા મેળવી: વક્તા બનવાની એમની પ્રબળ ભાવના. પં માલવીયાજી કે સુરેન્દ્રનાથ બેનરજી જે વક્તા બને એવી ભાઈ બેચરદાસની ઉડે. ઉડે મનમા તમન્ના પ્રબળ ઈચ્છા શું નથી કરી શકતી તેઓ. પ્રખર વક્તા બન્યા. વ્યવસ્થા શક્તિ કે કાર્ય શક્તિ પણ તેમનામાં પહેલેથી સારી આચાર્ય વિજ્ય ધર્મસૂરીશ્વરજીના કાર્યોમાં તેઓ વિદ્યાર્થી અવસ્થામાં જ સહગ દેવા લાગ્યા. આચાર્યશ્રીજીની પણ, તેમના પ્રત્યે મમતા પરિણામે કલકત્તામાં બીજા ચાર સહાધ્યાયે સાથે બેચરદાસભાઈએ દીક્ષા લીધી અને તેમનું નામ “વિદ્યાવિજય, પાડવામાં આવ્યું. જેમાના એક ન્યાય વિશારદ ન્યાયવિજયજી મહારાજ પણ હતા. સાધુ. અવસ્થામાં હમેશા વ્યાખ્યાન આપવાનું હોય છે. તેથી તેમની