________________
(૨૧)
એમની ઈન્દ્રિયરૂપી દેવતાઓને અવલેકવા, વિચારવા અને વર્ણવવાની સહજ નૈસર્ગિક શક્તિ છે! પૂજ્ય મહારાજશ્રી બળવાન આત્મા છે. નાના વસ્ત્રહીન જી મહારાજશ્રી પોતાના મજબૂત હદયબળથી બીજાઓની નબળાઈ પારખી શકે છે. પરંતુ એમનામાં ઉદાર ચરિત્રોની વધુ પૈવ કુટુવ ની મહાન દિવ્ય ભાવના છે. એઓ ક્ષમા કરી શકે છે. મીઠા શબ્દોમાં કયારેક વિનોદ કરતી એમની કલમ કયારેક કટાક્ષમયતા તરફ ક લઈને ફરી પાછી સન “તેજસ્વિનાં ગુo તરફ વહે છે... - આ છે તેઓના આંતર જીવનનું તાદશ્ય ચિત્ર, જે કે તેઓ પ્રવૃત્તિ માર્ગમાં જ વધારે લીન હતા, છતાં તેઓ અત્તમુખી પણ હતા. કેઈ પણ પ્રવૃત્તિ તેમની રાગ-દ્વેષાત્મકન હતી. તેથી જ તેઓ તેમાં સફળ થયા. તેમના હૃદયની ભાવના જેનેની નબળાઈઓ દૂર કરી જૈન ધર્મને સાચા સ્વરૂપે જગત સમક્ષ મૂકવાની હતી. તે જીવન રેખા
નવયુગ પ્રવર્તક સ્વ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજય-- ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રસિદ્ધ શિખ્યામાંના સુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક અને લગભગ અગુઆ શિષ્ય રત્ન હતા. '
, તેઓ મહાન સુધારક, પ્રખર વક્તા, સિદ્ધહસ્ત લેખક, નિભક વિચારક, મહાન સંચાલક અને પિતાના પ્રભાવશાલી વક્તવ્યથી સામાને આંજી નાખનાર દઢ મનોબળ ધારણ કરનાર મહાન આત્મા હતા.