________________
(૨૦)
r
તેએ જીવ્યા ત્યાંસુધી જૈન સમાજના કલ્યાણુમાં જ રત રહ્યા. તેએ બહુ જ અપ્રમત્ત સાધુ હતા. તેમના જીવનમાં જન— કલ્યાણની પ્રવૃત્તિએાનેા પ્રવાહ નિરતર જોવાતા. ગીતાના શબ્દોમાં કહીએ તે તેઓ કઠે સાધુ હતા. ઉદારતાના ગુણુ તેમનામાં ખૂબજ વિકસીત થયેલા. સ'કુચિતતાની ભાવનાથી તેઓ હુંમેશા પર જ રહેતા . તે પેાતાને તેમના ગુરુદેવની માફક જૈન સાધુ નહીં પરન્તુ જન સાધુ માનતા અને વસુધૈવ કુટુમ્બમ્ આ તેમનેા મુદ્રાલેખ હતા. જગતના બધા જીવા સુખી થાય આવી તેમની હૃદયની ભાવના હતી. તેઓશ્રીના વ્યાખ્યાના માત્ર ઉપાશ્રયમાં જ નહિં પરન્તુ જાહેર મેદાનમાં કે ચેકમાં થતા કરાંચીની તેમની ધર્મ પ્રવૃત્તિએ જેમણે નિહાળી છે તેએ કહેતા કે કરાંચીના અધા સંપ્રદાયવાળા -તેમને પેાતાના સાધુ માનતા. કરાંચીના પિતા પવિત્ર પુરુષ શ્રી જમશેદજી મહેતા જેવા પણ અવાર-નવાર તેમના દર્શનાર્થે આવતા. એક પારસી સગૃહસ્થ ભાઈ ખરાસે તે તેમના ઉપદેશ સાંભળી પેાતાના જીવનભરના પાપેાને તેમને સામે એકરાર કરી–પ્રાયશ્ચિત લઈ તેમના ભક્ત બની ગયા હતા. આટલે તેમના વ્યાખ્યાનાને કે તેમના આંતરજીવનના પ્રભાવ હતા.
1
'
પૂજય વિદ્યાવિજયજી મહારાજ સાહેબના આંતર જીવન વિષે સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. ડુંગરશી ધરમશી સ પટે મારી કચ્છ યાત્રામાં જે અભિપ્રાય લખ્યા તે અહીં ટાંકું છું.
‘....પરન્તુ એમનુ' માનસિક સ્વાસ્થ્ય હંમેશા સતેજ, સજાગૃત અને સુંદર રહ્યું છે. એએ નવા નવા અનુભવે વ્હાલી શકે છે. પેાતે તેમાં અલિપ્ત રહીને પણ વિનાદ -વૃત્તિથી ખીજાઓને કુતુહલ વૃત્તિ ઉત્પન્ન કરાવી શકે છે.
<<