________________
:
સ્વ. શાસનદીપક મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને સક્ષિપ્ત પરિચય
I
પૂજ્યપાદ સ્વ. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ઘણા વર્ષો પહેલા શ્રી ભગવતી સૂત્રને (શાબ્દિક) અનુવાદ કરેલેા જે અત્યાર સુધી અપ્રકાશિત અવસ્થામાં હતા. તેમને પ્રકાશિત કરવાના વિચાર તેએશ્રીના વિદ્વાન્ સુશિષ્ય પ`. પૂર્ણાન વિજયજી મહારાજને થયા અને તેથી મને પુના ખેલાવી તેની પ્રેસ કાપી અને સુક્સ શેાધનનુ કામ સોંપ્યું. હું એટલું લખી દઉ' કે પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેમ સાથે મારેા ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે અને તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાથે પણ આત્મીય ખંધુ જેવાજ સબંધ રહ્યો છે. પુસ્તક પૂરું થવા આવ્યુ ત્યારે પંન્યાસજી મહારાજે પૂજ્ય વિધાવિજયજી મહુારાજના આંતર જીવન સ`ખ'ધી એ અક્ષર હું લખું એમ પત્ર દ્વારા ઇચ્છા વ્યક્ત કરી અને તે મેં સહર્ષ સ્વીકારી લીધી. અનુવાદ ઉપર પન્યાસજી પૂર્ણાનંદવિજયજી મહારાજે ભવ્ય જીવેાના હિતને લક્ષમાં રાખી વિસ્તૃત વિવેચન કરી વિષયને સરળ બનાવ્યેા છે અને પેાતાના પાંડિત્યની પણ ઝાંખી કરાવી છે. પુસ્તકનું નામ રાખવામાં આવેલું છે—‘ભગવતીસૂત્ર સારસંગ્રહ’
કોઈ પણ મહાપુરુષના આંતરજીવન વિષે લખવું ઘણું જ કઠણ છે. સામાન્ય માણસ મહાપુરુષના મનના ભાવે કે આંતરવૃત્તિઓનું માપ શી રીતે કાઢી શકે ? સામાન્ય રીતે સ્વ-પર હિતના માટે માણસ સાધુ થાય છે અને એ રીતે