________________
S
શતક-૩નું ઉદ્દેશક–૨]
[રર૯ મચાવતે તે ગયે અને સૌથી પહેલાં તેણે વાણુવ્યંતર દેવામાં ત્રાસ ઉપજાવ્યો. જયેતિષ્ક દેન તો બે ભાગ કરી નાખ્યા. આત્મ રક્ષક દેવેને નસાડી મૂક્યા. એમ ઉપદ્રવ કરતે તે પિતાના પરિઘરત્ન નામના શસ્ત્રને ફેરવતે સૌધર્મ કલ્પના
સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મસભામાં આવ્યું તેણે પિતાના પરિઘરત્નવડે ઈન્દ્રદાસને ત્રણ વાર ફૂટયો. તે પછી તેણે શક સામે પડકાર કર્યો શકની ઇન્દ્રિાણીઓને પિતાને તાબે થઈ જવાની ઉઘેષણ કરી. એણે કઠોરાતિકઠોર વચનો કહ્યાં. એ બધું ચમરનું તોફાન જોઈ શકે ખૂબ ક્રોધે ભરાયે અને તેણે ઝળઝળતું, તડતડ કરતું, હજારે અંગારાઓને ખેરવતું, વધારે વેગવાળું, ભયંકર વજી ચમર તરફ ફેકયું. અમર આગળ અને વજી પાછળ. અમરેન્દ્ર દેડી જઈને ભગવાન મહાવીરને આશરો લીધે. “ભગવાન તમે જ સેવનથી અને પરિગ્રહ પરિણામ વ્રતથી અથવા ભાગ્યને લઈને જે મલ્યુ તેનાથી સ તપ માનીને જેમના જીવન પસાર થયા છે, અથવા - જ્ઞાન-વૈરાગ્ય પૂર્વક પિતાના જીવનને પુરૂષાર્થ શક્તિ વડે પિતાના આત્માને સયમિત કરવા સમર્થ બન્યા છે. તેઓ જ વૈમાનિક દેવલોક પ્રાપ્ત કરી શકે છે ત્યારે નિશ્ચિત છે કે પહેલા ભવના સસ્કારે બીજા ભવમાં ઉતરી આવે છે, તે કારણે વૈમાનિક દેવે વિષયવાસનાથી દૂર, અથવા ચેડામાં જ સ ષ માનનારા અને તૃપ્ત થવા વાલા હોવાથી તેમના આત્મ પરિણામે કિલષ્ટ અને ગંદા નથી હતા, માટે શક્તિપૂર્ણ હોવા છતાં તેમને અભિમાન–મોહ-માયા સતાવી શકતા નથી. માટે જ તેના ઉપયોગમાં પણ તેમને રસ નથી હે * વૈમાનિક દેવાની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધીજ દેવીઓની ઉત્પતિ હોય છે. ત્યારે આગળના