________________
૨૨૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ચમર અને ઇન્દ્ર
પેલે પૂરણ મરીને ચમરચ ચા રાજધાનીમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. કારણ કે આ વખતે ચમરચંચા ઈન્દ્ર અને યુરેહિતના સ્થાનથી ખાતી હતી ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે અવધિજ્ઞાનથી સૌધર્મ કેમ્પમાં રહેલ, શર્ક-ઈન્દ્રને જે. પિતાનાં કરતાં શકની વધારે દ્ધિ સમૃદ્ધિ અને સત્તા વગેરે જોઈ એ ચમરેન્દ્રને ઈર્ષ્યા થઈ, bધ થયે. તેણે પોતાના સામાનિક દેવને ભેગા કરી પોતાનો ભાવ વ્યક્ત કર્યો. પછી ચમરેન્દ્ર નિશ્ચય કર્યો કે–શક્રેન્દ્રને શોભાથી ભ્રષ્ટ કરે તે ભગવાન મહાવીરની પાસે આવ્યો. અને સાથે પરિઘરત્ન નામનું હથિયાર લાવ્યું. તેણે ભગવાનને આશ્રય લઈ હું શર્કને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું.” એમ કહીને તે ઉપડયે એક લાખ એજનનું શરીર બનાવી ભયંકર ઉપદ્રવ અનંતકાળ સુધીની લોકસ્થિતિ એક સરખી જ હોય છે, અરિહંત દેવોના પાંચે કલ્યાણકોમાં આ દેવતાઓ આવે છે અને અત્યન્ત સંગ-વૈરાગ્યપૂર્વક અરિહંતોના ગુણગાન, સ્તુતિ, વન્દના અને પર્કપાસના કરે છે.
આ પ્રમાણે દેવ ઉત્તરોત્તર મુખી હોય છે કેમકે –મનુષ્ય લોકમાં જે ભાગ્યશાલિઓના જીવન શુદ્ધ, પવિત્ર, કપાયરહિત પૂર્ણ બચારી, ગૃહસ્થાશ્રમની મર્યાદાનો બ્રહ્મચર્યધર્મ, અર્થાત એક પત્નીવ્રત, એકપતિવ્રત, સ્વદારા સંતનીવ્રત, સંસારની ખટપટથી દર રહેવાની જ ભાવના, માયા પ્રપંચથી હજારો કેશ દૂર રહેનાર, ફ્લેશ. કંકાસના વાતાવરણમાં મૌન રાખનાર, અનાદિકાળની કુટેવોને લઈને આચરેલા હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન, પરિગ્રહ વગેરે મોટા પાપને પણ જેમણે અહિસાધર્મથી-સત્યધર્મથી અચૌર્યવતથી બ્રહ્મચર્ય