________________
શતક-૩નું ઉદ્દેશક-૨]
[૨૨૭ છેવટે પિતાની વસ્તુઓ–ચાર ખાનાનું પાત્ર, કુડી, પાવડી વગેરે એકાંતમાં મૂકી વેભેલ સન્નિવેશના અગ્નિ ખૂણામાં અર્ધનિર્વતક મંડળનું આલેખન કરી, પાદપગમન નામના અનશન પૂર્વક દેવગત થયે.
' જય થયો.
આ વખતે ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતા. દીક્ષા લીધાને અગીઆર વર્ષ થયાં હતાં. ભગવાન છઠ્ઠ છટ્ઠના પારણે તપસ્યા કરતા વિચરતા હતા. તેઓ સુસુમાપુર નગરના અશોકવન ખંડમાં પૃથ્વીશીલા પટ્ટક ઉપર પધારીને અઠ્ઠમની તપસ્યા કરી ધ્યાનસ્થ અવસ્થામાં એક રાત્રીની મેટી મેટી પ્રતિમા સ્વીકારી વિરાજ્યા. શ્વાસોશ્વાસ વધારે લેવા પડે છે, માટે જ તેમની આયુષ્યકર્મની મર્યાદા ઓછી હોય છે.”
વેદના-દેવતાઓને અસાતવેદના પ્રાય કરીને નથી કદાચ હોય તો અન્તર્મુહૂર્ત પૂરતી જ હોય છે. અને સાતવેદના વધારે હોય છે. તે પણ છ મહિના સુધી એક સરખી હોય છે પછી અનર્મદને માટે છૂટી જાય છે અને ફરીથી સાતવેદનાનો અનુભવ થાય છે
ઉપપાત–અન્ય લિંગી મિથ્યાદષ્ટિ જીવાત્મા પણ બારમાં દેવલોક સુધી જઈ શકે છે જેનલિગવાળાને અર્થાત દ્રવ્યલિંગી હોય છતા મિથ્યાદષ્ટિ હોય તો તે નવગ્રેવયક સુધી જાય છે. સમ્યગદષ્ટિ જેન લિ ગધારી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી અવતરી શકે છે. ૧૪ પૂર્વધારી મુનિરાજ પાચમા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી જાય છે. '
અનુભાવ : દેના વિમાનો નિરાલંબ છે. અર્થાત્ આધાર વિનાના છે. લેકસ્થિતિ જ તેમાં મુખ્ય કારણ છે. અનાદિકાળથી.