________________
૨૨૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પૂરણ તપસ્વી - - ભારત વર્ષના વિધ્યાચલની તળેટીમાં ભેલ નામને સંનિવેશ હતાં. ત્યાં પૂરણ નામને ગૃહસ્થ રહેતો હતો. તે વૈરાગી થઈ ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈ મુડ થઈ “દાનામા” નામની દક્ષાથી દીક્ષિત થયો. વેભેલમાં તે ઉંચ, નીચ અને મધ્યમફળમાં ભિક્ષા–અટન કરે છે. ભિક્ષામાં આવતી વસ્તુના એણે ચાર ભાગ કરેલા. પહેલા ખાનામાં આવે. તે રસ્તામાં મળતા વટેમાર્ગુને આપે. બીજા ખાનામાં આવે તે કાગડા અને કુતરાઓને ખવરાવી દે. ત્રીજા ખાનામાં આવે તે માછલા અને કાચબાઓને ખવરાવે અને ચોથા ખાનામાં પડે, તે પોતે ખાય. આમ બાલ તપસ્યા કરતો તે પૂરણ છે તેમને એક દિવસના અંતરે શ્વાસોશ્વાસ હોય છે. અને આહારની અભિલાષા બે દિવસથી નવ દિવસની મધ્યમાં હોય છે
જેમની સ્થિતિ (આયુષ્ય મર્યાદા) જેટલા સાગરોપમની હયા છે તેમને તેટલાં જે પક્ષ (પખવાડીયા) વીત્યા પછી શ્વાસોશ્વાસ લેવાનું હોય છે અને તેટલા જ હજાર વર્ષ પછી આહારની અભિલાષા હોય છે જેમકે બે સાગરોપમનું જેમનું આયુષ્ય છે તે દે બે પખવાડીએ એટલે કે ૧ મહિના પછી શ્વાસોશ્વાસ લેશે. અને આજનો આહાર લીધા પછી ફરીથી બેહજાર વર્ષે આહારની
અભિલાષા થશે. . ઉત્તરોત્તર દેવોમાં સુખ વધારે હોવાનું આ પણ કારણ છે કે તેમને શ્વાસોશ્વાસ અને આહારાભિલાષ ઓછાં છે.
“પરિગ્રહની માયામાં મસ્ત બનેલાને, વિષયવાસનાને ચિત્તવનવાલા, ભોગવિલાસની મર્યાદા તોડવાવાલાને, વધારે આહાર અને નિદ્રાના માલિકને, તથા ઉતાવલથી કાર્ય કરવાની આદતવાલાને