________________
શતક-૩ જુ ઉદ્દેશક–૨]
7
'
જાય છે. અસુરકુમારે તિા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પણ ગયા છે, જાય છેઅને જશે તા નંદીશ્વરદ્વીપ સુધી જ. આવી જ રીતે તેએ ઊંચે અચ્યુત દેવલાક સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પરતુ ગયા છે, જાય છે ને જશે તે સૌધર્માં કલ્પ સુધી જ. તે અસુરે ત્યાંના આત્મરક્ષક દેવેશને ત્રાસ ઉપજાવે છે અને તેમના રત્નાને લઈ નાશી જાય છે. રત્નાને લઈ ગયા પછી તેઓ વૈમાનિકા દ્વારા ખૂબ વ્યથા ભાગવે છે આ અસુરકુમારને જો ઉપરના દેવાની અસંખ્યાત લાખ યાજન સુધી, અને ઉપરમા પોતાના વિમાન સુધી જુએ છે. પાચમા અને છઠ્ઠા કલ્પના દેવા ત્રીજી નરક સુધી જુએ છે. સાતમા તથા આઠમા કલ્પના દેવા ચેાથી નારક સુધી જુએ છે. નવમા—સમા—અગીયારમા અને બારમા કલ્પના દેવા પાચમી નરક સુધી જુએ છે અને ઉપરમા પોત પોતાના વિમાના સુધી જુએ છે આથી જણાય છે કે પોતપોતાનાથી ઉપર ઉપરના દેવેમા આયુષ્ય કર્મની સ્થિતિ, પ્રભાવ, શરીર કાન્તિ, લેગ્યાએ, વિષય ગ્રહ'શની શક્તિ, અને અવધિજ્ઞાનની મર્યાદા વધારે વધારે હોય છે પરન્તુ ગતિના વિષયમાં, શરીરની ઊંચાઈ આદિમાં, પરિગ્રહના વિષયમાં તથા અભિમાનમા, ઉચ્છ્વાસમાં, આહાર વેદના, ઉપપાત અને અનુભાવના વિષયમા તે ઉપર ઉપરના દેવા હીન વ્હાય છે. તે આ પ્રમાણે—
'
[૨૨૩,
ગતિ મે સાગરે પમની જધન્ય સ્થિતિવાલા દેવા સાતમાં નરકભ્રમ સુધી જઈ શકે છે. પૂર્વાદિ દિશામા અસ ખ્યાત કેડાકાડી ધાન્ય ખુલી તિરછી ગતિ કરે છે એ નાગાપમથી વધારે જધન્ય સ્થિતિના દેવેની બ્રટતી જાય, યાવત્ તૃતીય ભૂમિ સુધી જ તે જઇ શકે છે. પૂર્વ ભવના સ્નેહુ સબધને લને તે ગતિ કરે છે. ભરતીમાં પણ પેાતાના ઉદ્દાર રાવણના હાથે ચો તેમ