________________
૨૨૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્ર
અપ્સરાએ સ્વામી તરીકે સ્વીકારે અને તેમનેા આદર કરે, તે તે ત્યા રહેલી અપ્સરાએ સાથે દિવ્ય અને ભાગવવા ચેાગ્ય ભાગાને ભાગવી શકે છે. આ અસુરકુમારે અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લેાકામાં આશ્ચર્ય પમાડનાર આ ભાવ—અસુરકુમારનું ઊંચે જવું થાય છે અને જેએ મેાટી ઋદ્ધિવાળા હોય છે તે સુ ઊંચે જાય છે
#
જાણવાથી સ્નેહસાગરમાં ડૂબેલા તે તે સીતેન્દ્ર (અચ્યુતેન્દ્ર) ચેાથી નરક ભૂમિમા જઇને, રાવણ તથા લક્ષ્મણને પ્રતિધ આપીને વેર મુક્ત બનાવે છે.
ગતિના વિષયમાં આટલી શક્તિને ધારણ કરવા છતા પણ તેમતે ગતિ કરવાના વિષયમા રસ નથી કેમકે:–મેાહકની તીવ્રતા ત્યા નથી.
1
શરીર—પહેલા અને ખીજા દેવલાકના દેવાના રારીર સાત હાથ (અરની) પ્રમાણે હેાય છે. ત્રીજા-ચેાથા કલ્પના દેવાના શરીર છ હાથના હેાય છે. પાચમા-છઠા કલ્પના દેવાના શરીર પાંચ હાથના હાય છે.સાતમા–આર્ડમા કલ્પના દેવાના શરીર ચાર હાથનાં હાય છે નવ–શ—અગીઆર અને બારમા કલ્પના દેવાના શરીર ત્રણ હાથના હોય છે
પરિગ્રહ—વિમાનાની સંખ્યાને પરિગ્રહ આગળ આગળના દેવાના ઓછા થતા થાય છે. જેમકે પહેલે સ્વ લાખ બત્રીસ ખીજે લાખ અઠ્ઠાવીસ કહ્યા, ત્રીજે ખાર લાખ. સદઘા પ્રમાણે આગળ પણ સમજવું. પરિગ્રહની વૃદ્ધિ તામસવૃત્તિને વધારનારી છે અને પરિગ્રહની અલ્પતા સમતાવૃત્તિને ઉત્પન્ન કરે છે.
27 આ