________________
શતક–૩ નું ઉદ્દેશક–૨]
[૨૨૧ અસુરકુમારની ગતિ . . આ પ્રકરણમાં પણ દેવતાઓ સંબધી જ હકીકત છે. અસુરોનું સ્થાન, અસુરોનું ગમન, અસુરને દેવેએ કરેલી સજા, તે. પછી ચમરની હકીકત આવે છે. જેમાં ચમરની ઉત્પત્તિ, તેની દીક્ષા, અને ચમરપણે ઉત્પન્ન થયા પછી શકે અને ચમર વચ્ચેનું યુદ્ધનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. આ બધાને સાર આ છે –
૧૪
બાર દેવકના નામ જવન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૬, લાતક ૧૦ સાગરોપમથી વધારે ૧૪ ) ૭ મહાશુક્ર
( ૧૭ ) ૮ સહસ્ત્રાર
૧૮ ) ૮ આનત ૧૮
૨૦ ૧ ૧૦ પ્રાણત ૧૧ આરણ ૨૦
રર ) ૧૨ અશ્રુત - ૨૧
આ વૈમાનિક દેવ આટલી બાબતોમાં ઉપર ઉપર વધારે. હોય છે પ્રભાવઅચિન્ય શક્તિને પ્રભાવ કહે છે તે નિગ્રહ, અનુગ્રહ, વિક્રિયા, અને પરાભિયોગ આદિ રૂપમાં સમજવું
બીજાને શ્રાપ અથવા દડ દેવાની શક્તિને નિગ્રહ કહે છે પોપકાર આદિ કરવાની શક્તિને અનુગ્રહ કહે છે. અણિમા–મહિમા આદિ શરીરના રૂપાન્તરને વિક્રિયા કહે છે.