________________
શતક-૩નું ઉદ્દેશક–૧]
[૨૧૯! ત્યારથી લઈને બલિચંચામાં રહેનારા અનેક અગુરકુમાર દેવ અને દેવીઓ તે ઈશાનેન્દ્ર, આદર, સેવા વગેરે કરે છે, અને ઈશાનેન્દ્રની આજ્ઞામાં, સેવામાં–આદેશમાં રહે છે શર્ક અને ઈશાનની તુલના
આ ઈશાનની સ્થિતિ બે સાગપમથી કંઈક અધિક છે.. અને દેવલથી ચ્યવને તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ત્યાંથી સિદ્ધ થશે
શકેન્દ્રના વિમન કરતાં ઈશાનના વિમાન કંઈક ઊંચા છે. શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની પાસે આવવાને સમર્થ છે, અને
જ્યારે તે આવે છે ત્યારે તેનો આદર કરતે આવે છે. નહિ કે અનાદર પૂર્વક. આવી જ રીતે ઈશાનેન્દ્ર કેન્દ્રની પાસે પણ જઈ શકે છે જ્યારે તે શક્રેન્દ્ર પાસે આવે, ત્યારે આદર કરતો ય આવે અને અનાદર કરતો ય આવે શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની ચારે બાજુએ બધી તરફ જોવાને સમર્થ છે. એમ ઉપર પ્રમાણે–
શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની સાથે વાતચીત કરવાને પણ સમર્થ છે. આ બંનેની વચમાં પરસ્પર કઈ વખત એક બીજાનું કામ પડે છે, જ્યારે શકને કંઈ કામ હોય, ત્યારે તે ઈશાનેન્દ્રની પાસે આવે છે, અને જ્યારે ઈશાનેન્દ્રને કામ હોય ત્યારે શક્રેન્દ્ર પાસે જાય છે તેમની પરસ્પર બોલવાની રીતિ આવી છે “હે દક્ષિણકાર્ધના ધણું દેવેન્દ્ર દેવરાજ શક ! ” “હે ઉત્તર લેકાર્ધના ધણી દેવેન્દ્ર દેવરાજ ઈશાન !” આ બનેમાં કઈ કઈવાર વિવાદો પણ થાય છે. જ્યારે વિવાદ થાય છે ત્યારે તેઓ સનકુમાર નામના દેવેન્દ્રને