________________
શતક–૩ જુ ઉદ્દેશક−1]
વાર ધાયા પછી ખાવા—પારણું કરવું.
આ દીક્ષાને પ્રાણામા દીક્ષા એટલા માટે કહેવામાં આવી છે કે-તે જેને જ્યાં જાવે, તેને અર્થાત્ ઈન્દ્ર, સ્કન્દ, રુદ્ર, શિવ, કુબેર, પાવૈંતી ચડિકા, રાજા, સાવાડું, કાગડા, કૂતરા, ચાંડાલ, આદિ સૌને પ્રણામ કરે છે. ઊઁચાને જોઈ ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઇ નીચી રીતે પ્રણામ કરે છે. એટલા માટે આ પ્રવ્રજ્યાને પ્રાણામા કહી છે.
[૨૧૭
મૌય પુત્ર તામલીએ ધેાર તપસ્યા કરી, શરીરને સૂકવી દીધું. તે પછી તેણે પેાતાના પૂના અને દીક્ષા પછીના બધા એળખિતાઓની સમ્મતિપૂર્વક પેાતાની પાસેનાં ચાંખડી, કુંડી વગેરે ઉપકરણા દૂર કરી. તામ્રલિપ્તી નગરીમાં ઈશાન ખૂણામાં આહાર પાણીને ત્યાગ કરી પાદાપગમન નામનુ અણુશણ કર્યું.
આ વખતે ખલિચ'ચા રાજધાની ઈન્દ્ર અને પુરેાહિતથી રહિત હતી ત્યાંના રહેનારા ઘણા અસુરકુમાર દેવા અને દેવીઓએ માલતપસ્વી તામલીને અવધિજ્ઞાનથી જોયેા. આ બધાએએ તામલીને ખલિચચાના ઈન્દ્ર તરીકે આવવાના સંકલ્પ કરાવવાના વિચાર કર્યાં. આ દેવ દેવીએ તામલી પાસે આવ્યાં. પેાતાની દિવ્ય સમૃદ્ધિ વડે બત્રીસ પ્રકારનાં નાટક વિધિ બતાવ્યાં. પછી તેને નમી, વાંઢી પ્રદક્ષિગ઼ા દઈ, ખલિચ ચાના ઈન્દ્ર થવા માટે પ્રાર્થના કરી. અને એવા પ્રકારનું નિયાણુ આંધવાનું કહ્યુ તામલીએ આ વાત સ્વીકારી નહિં. તે મૌન રહ્યો, ત્યારે પેલા દેવદેવીઓએ બીજીવાર–ત્રીજીવાર એમ પ્રાથના કરી. પણ તામલીએ કંઈ પણ જવાખ ન આપ્યું. આખરે તે દેવદેવીએ થાકીને પેાતાના દેવલાકમાં અલિચ ચામાં
ચાલ્યા ગયા
'