________________
૨૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તામલી તાપસ અને પ્રાણામાં દીક્ષા
આ પછી શ્રી ગૌતમે ઈશાનેન્દ્રની ઉત્પત્તિ સંબંધી કરેલા પ્રશ્નને ખુલા વિસ્તારથી છે. જેને સાર આ છે –
તામ્રલિપી નગરીમાં તામલી નામનો મૌર્ય પુત્ર (મૌર્ય વંશ) ગૃહપતિ રહેતો હતો તે ઘણે મોટો ધનાઢ્ય હતે. દિવસે દિવસે દ્ધિસમૃદ્ધિમાં વધતો જતે હતે. પછીથી તે વૈરાગી થશે. અનેક પ્રકારના પદાર્થોથી પિતાના સગાસંબંધીઓ અને જ્ઞાતિવાળાઓને સત્કાર-સન્માન કરી, પિતાના વડીલ પુત્રને કુટુંબનો ભાર સોંપી, પિતાના સ્થાને
સ્થાપી, તેણે પ્રાણામાં નામાની દીક્ષા લીધી. દીક્ષાની સાથે જ તેણે ચાવજજીવ સુધી છઠં–છઠની તપસ્યાને અભિગ્રહ કર્યો. તે છઠ છઠની તપસ્યા કરે છે. અને હાથ ઊંચા રાખી સૂર્યની હામે ઉભા રહી આતાપના લે છે. ઊંચ, નીચ અને મધ્યમકુળમાંથી ભિક્ષા લે છે. પારણના દિવસે એ અભિગ્રહ ધારણ કરે છે કે-દાળ, શાક વિનાના ચેખા ભિક્ષામાં લેવા અને ભિક્ષામા લાવેલા ચેખા (ભાત)ને પાછુ વડે એકવીસ પ્રભુ ! હુ ગૌતમસ્વામી આદિ મહર્ષિઓને નાટવિધિ (નાટક) દેખાડવાની ઈચ્છાવાલો છુ આમ કહીને બન્ને પિતાના જમણું , હાથમાથી ૧૦૮ દેવકુમારને તથા ડાબા હાથમાથી ૧૦૮ દેવકન્યાએને પ્રકટ કરીને વાોિના નાદ સાથે બત્રીસ જાતનું વિવિધ પ્રકારે નાટક કર્યું નાટયની સમાપ્તિ થયે તે ભગવાનને વાદીનમીને પોતાના સ્થાને ગયા, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે ઈન્દ્ર મહારાજની આટલી બધી ઋદ્ધિ ક્યાં ગઈ? ભગવાને કહ્યું કે * તેની ઋદ્ધિ તેના જ શરીરમાં પ્રવેશ કરી ગઈ છે. બાકીનો ઉલ્લેખ સ્પષ્ટ છે.